________________
૧૦૮
શૂદ્રથી દાસીને પેટે ઉત્પન્ન થયેલા પુત્રને પિતા જીવતો હોય તો પિતાની ઈચ્છા મુજબ ભાગ મળે, પિતાના મૃત્યુ પછી તો પરણેલી સ્ત્રીથી ઉત્પન્ન થયેલા પુત્રોના ભાગમાંથી અર્ધો ભાગ મળે. पितरि जीवति तदिच्छया भागो मृते च विवाहित-पत्नीपुत्रापेक्षया दासेरोऽर्धभागं प्राप्नोति । सर्वदायादाभावे दौहित्राद्यभावे स एव સર્વસ્વામીત્યર્થ | સર્વ ભાગીઆ ન હોય અને દીકરીનો દીકરો પણ ન હોય તો તે દાસી પુત્ર સર્વ ધનનો માલિક થાય છે એવો અર્થ છે. __ननु कश्चित सवधूकस्सपुत्रोऽपुत्रो वात्युग्रव्याधिग्रसितः स्वजीवनाशां विमुच्य स्वकीयधनरक्षार्थं चेदन्यमधिकारिणं करोति સ દશ યોગ્ય: સાવિત્યાદિ ૫ કોઈ માણસ સ્ત્રીવાળો હોય, પુત્ર હોય અગર ન હોય પરંતુ ભયંકર વ્યાધિથી પીડાતો હોય અને પોતે જીવવાની આશા છોડી હોય તો પોતાના ધનનું રક્ષણ થવાને કોઈને અધિકારી એટલે ટ્રસ્ટી નીમવો હોય તો તે કેવો નિમવો તે કહે છે :जीवनाशाविनिर्मुक्तः पुत्रयुक्तोऽथवापरः । .. सपत्नीकः स्वरक्षार्थमधिकारिपदे नरं ॥ ४५ ॥ दत्वा लेखं स्वनामांकं राजाज्ञासाक्षिसंयुतं । कुलीनं धनिनं मान्यं स्थापयेत्स्त्रीमनोनुगं ।। ४६ ॥
હું જીવીશ એવો ભરોસો ન હોય, પુત્રવાળો અગર પુત્ર વગરનો હોય, પત્ની જીવતી હોય, અને પોતાની મિલકતના રક્ષણ માટે તે મિલકતના વહીવટનો અધિકાર સોંપવાને કુળવાન, ધનવાન તથા આબરૂદાર અને સ્ત્રીને અનુકુળ વર્તિને ચાલનારો હોય તેવા પુરુષને અધિકાર સોંપવો, તે અધિકારીને એટલે ટ્રસ્ટીને રાજાની આજ્ઞાવાળો પોતાના નામનો લેખ સાક્ષીઓ કરાવીને સોંપવો. પત્ર નર કૃતિ ગતિવિશિષ્ટશબ્દો-ત્તાધિશરિવાદુચિપિ સૂચિતમ્ ! આ શ્લોકમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org