________________
૧૦૭
शूद्रस्य स्त्री भवेच्छूद्री नान्या तज्जातसूनवः । यावंतस्तेऽखिला नूनं भवेयुः समभागिनः ।। ४३ ।।
ક્ષત્રીયને ક્ષત્રાણીથી ઉત્પન્ન થયેલા પુત્રને પિતાના ધનમાંથી અર્ધો ભાગ મળે, અને વાણીયણથી ઉત્પન્ન થયેલાને ચોથો ભાગ મળે. ક્ષત્રીયથી શુદ્રમાં ઉત્પન્ન થયેલા પુત્રને ભાગ ન મળે, માત્ર અન્ન-વસ્ત્રનો તે ભાગી થાય. વૈશ્યને વૈશ્યા (વાણિયણ) થી થયેલા પુત્રને સઘળું ધન મળે, શુદ્રીના પુત્રને ભાગ નહિ તે તો માત્ર ભોજન તથા વસ્ત્રને જ યોગ્ય છે. બ્રાહ્મણ, ક્ષત્રી તથા વૈશ્ય એ ત્રણે વર્ણમાં જો શુદ્રી દાસી રાખેલી હોય અને તેને પુત્ર થાય તો પિતાએ જીવતાં જે તેને આપી દીધું હોય તે જ તેનું કહેવાય. પિતાના મરી જવા પછી તેના પુત્રોએ દાસી પુત્રોનું પાલન કરવું, અને તેમને માટે એવી ગોઠવણ કરવી કે જેથી તેઓ પણ પોતાના પિતાને સંભાર્યા કરે. શુદ્રને તો પોતાની જાતની શુદ્રી જ સ્ત્રી હોય બીજી જાતની ન હોય અને જેટલા પુત્ર તેને ઉત્પન્ન થયા હોય તે સઘળા પિતાના ધનમાં સમાન ભાગવાળા છે. બ્રાહ્યળસ્ય ચાતુર્વર્યસ્ત્રીભ્યો વિ चत्वारः पुत्राः संजातास्तदा तद्भागं चिकीर्षुः पिता स्वीयधनं दशधा विभज्य सवर्णापुत्राय भागचतुष्कं क्षत्रियाजाताय भागत्रयं वैश्याजाताय च भागद्वयं ददाति अवशिष्टमेकं भागं च धर्मकार्ये व्ययति शूद्रायां जातस्तु न भागयोग्य केवलं भोजनवस्त्रयोग्य एव • ‘ આઘરનો 'મશ:' કૃતિ પદ્મધ્યાન્હાŻમન્યત્ સર્વ સ્વષ્ટમ્ ॥ ઉપલી ટીકાનો અર્થ મૂલ અર્થમાં સ્પષ્ટ થયેલો છે એટલે ફરી લખતા નથી. નનુ શૂકેળાવિવાહિતવાસ્યામુત્વનસ્ય જીદશો ભાળ: સ્થાનિત્યાદ હવે શુદ્રે નહિ પરણેલી એવી દાસીથી ઉત્પન્ન થયેલા પુત્રને શી રીતે ભાગ મળે તે કહે છે :
दास्यां जातोऽपि शूद्रेण भागभाक् पितुरिच्छया । मृते तातेऽर्धभागी स्यादूढाजभ्रातृभागतः ।। ४४ ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org