________________
૧૦૫
विभागोत्तरजातस्तु पुत्रः पित्रंशभाग् भवेत् । नापरेभ्यस्तु भ्रातृभ्यो विभक्तेभ्योऽशमाप्नुयात् ।। ३५ ।।
પિતાએ પુત્રોને ધન વહેંચી આપ્યા પછી તેને બીજો પુત્ર ઉત્પન્ન થાય તો તે પિતાના ધનમાં ભાગ મેળવી શકે, અર્થાત્ પિતાના ધનનો ભાગીયો થાય, પરંતુ પ્રથમ વહેંચાયેલા ભાઈઓના ધનમાંથી તેને કંઈ ભાગ મળે નહિ. અદ્ધિ વિમાનપૂર્વ સીનતા તુ સર્વોસમમાં પ્રાણી સંવત્યેતિ નિતાર્થ ! જો વિભાગ પાડ્યા પહેલાં પુત્રનો જન્મ થયો હોય તો સર્વે ભાઈઓસમાન ભાગ લેનારા થાય છે એવો અર્થ ઉપરના શ્લોકથી ખુલ્લો જણાય છે. તેનું पितृमरणानन्तरं विभक्तेषु पुत्रेषु समुत्पन्नपुत्रस्य कथं भागः इत्याह || પિતાનું મરણ થયા પછી, વિભક્ત-વહેંચાયેલા ભાઈઓ સતે, પછી જન્મેલા પુત્રને ભાગ શી રીતે તે કહે છે - पितुरूर्ध्वं विभक्तेषु पुत्रेषु यदि सोदरः । जायते तद्विभागः स्यादायव्ययविशोधितात् ॥ ३६ ।। - સ્વશાિિતશોષઃ |
ભાઈઓના ભાગ વહેંચાઈ ગયા હોય અને પિતાના મરણ પછી સોદર (ભાઈ)નો જન્મ થાય તો આવક તથા ખર્ચનો હિસાબ
કરી સઘળા ભાઈઓએ પોતપોતાના ભાગમાંથી તે નાના ભાઈને : - ભાગ કાઢી આપવો. વિમાનૅડસ્પષ્ટમાં માતરિ વિશ્વામિ
पश्चादुत्पन्नपुत्रायायव्यये विशोध्य स्वांशेभ्यः स्वसमानभागो देयः અષ્ટમય તુ પ્રસવં પ્રતીક્ષ્ય માનો વાર્થ રૂતિ તત્ત્વ | વિભાગ સમયે માતા સગભા છે એમ સ્પષ્ટ જાણ્યામાં આવ્યું ન હોય તો વિભક્ત ભાઈઓએ પછીથી જન્મેલા ભાઈને આવક તથા ખર્ચનો હિસાબ કરીને પોતપોતાના ભાગમાંથી સમાન ભાગ કરી આપવો. વિભાગ કાળે માતા સગર્ભા છે એમ સ્પષ્ટ જણાય તો પ્રસવની વાટ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org