________________
૧૦૪
આત્મા પુત્રરૂપે ઉત્પન્ન થાય છે, પુત્રી પુત્રના સરખી છે, તો પછી આત્મરૂપ પુત્રી હયાત છતાં બીજો ધન શી રીતે લઈ શકે ? नन्वपुत्रपित्रोर्मरणे तद्रव्यस्वामित्वं सामान्यतो दुहितुदौहित्रस्य चोक्तं तत्रापि मातृद्रव्यस्य कः स्वामी पितृद्रव्यस्य च क इति વિશેષવિજ્ઞાસાયામાદ વગેરે છોકરા માતાપિતા મરણ પામે તેમના દ્રવ્યનું સ્વામિત્વ દીકરી તથા દીકરાને સામાન્યપણે કહ્યું, તેમાં પણ માતાના દ્રવ્યનું સ્વામીપણું કોને અને પિતાના દ્રવ્યનું સ્વામીપણું કોને, એ વિશેષ જાણવાની ઈચ્છાથી કહે છે - गृह्णाति जननीद्रव्यमूढा च यदि कन्यका । पितृद्रव्यमशेषं हि दौहित्रः सुतरां हरेत् ॥ ३२ ॥ पौत्रदौहित्रयोर्मध्ये भेदोऽस्ति न हि कश्चन । तयोर्दैहे हि संबंधः पित्रोद॑हस्य सर्वथा ।। ३३ ।।
પરણેલી કન્યા જો માતાનું ધન લેતો પિતાનું સઘળું ધન દીકરીનો દીકરો સુખથી લે, પુત્રનો પુત્ર અને પુત્રીનો પુત્ર એ બન્નેમાં કંઈ તફાવત નથી. કારણ કે તે બન્નેના દેહમાં માતાપિતાના દેહનો સંબંધ સર્વથા પ્રકારે છે. અનુપતિપુરી- પુરમાવે તદ્ધિનાધિપતિ વઃ વિત્યE | પરણેલી પુત્રી મરી જાય અને તેને પુત્ર ન હોય તો પછી તેના ધનનો સ્વામી કોણ થાય તે કહે છે :विवाहिता च या कन्या चेन्मृतापत्यवर्जिता । । तदा तद्द्युम्नजातस्याधिपतिस्तत्पतिर्भवेत् ॥ ३४ ॥
પરણાવેલી કન્યા છોકરાં વગર મરી જાય તો તે સઘળા સ્ત્રીધનનો સ્વામી તેનો પતિ થાય. નનુ પિવિડિવિમાનોરાતનાતપુત્ર: વસ્યાં પ્રાણોતીયાદ પિતાએ પુત્રોના ભાગ વહેંચી નાખ્યા અને ત્યાર પછી પાછો પુત્રનો જન્મ થયો તો તે પુત્રને કોનો ભાગ મળે તે કહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org