________________
૮૧
નહિ. ખેતર, ગામ, તળાવ, વાડીરૂપ ધન તથા દાસ, દાસી વગેરે ધનવાન ઉપયોગમાં લે તેથી તે નાશ પામતા નથી, તેની વૃદ્ધિ તો ધનીની છે.
થાવિષયનાદ | હવે ધાન્યનો વિષય કહે છે :प्रतिमासं धान्यवृद्धिः प्रस्थयुग्मं मणं प्रति । प्रतिज्ञात न शक्नोति दातुं वृद्धिमृणं च चेत् ॥ ४७।। पुनर्वृद्धेश्च वृद्धिः स्यात् मध्ये किंचिद्ददाति नो । सार्द्धवर्षे व्यतीते तु तद्धान्यं द्विगुणं भवेत् ॥ ४८ ॥
કરજદાર ધની પાસેથી એક મણ ધાન લાવે તેના પર પ્રતિ માસે બશેર ધાન વ્યાજનું ચઢે. મુદત પુરી થયે વ્યાજ કે મુડી જો તે આપવાને શક્તિમાનું ન થાય અને વચ્ચમાં કાંઈ આપ્યું ન હોય તો વ્યાજને પેટે જે ધાન્ય ચહ્યું હોય તે મુંડીમાં મેળવી તેનું વ્યાજ લેવામાં આવે એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ થાય. દોઢ વર્ષે તે ધાન બમણું થાય છે. __मृते स्वामिनि तत्पुत्र ऋणं देयादित्याह ।
કરજદાર મૃત્યુ પામે તો તેના પુત્રો દેવું આપે તે કહે છે :''मृते स्वामिनि तत्पुत्रो लेखं दृष्ट्वाधमर्णकः ।।
स्वतातकरमुद्रांकं द्रव्यमृक्थिनमर्पयेत् ॥ ४९ ।। - બાપ મરી જાય તો તેના છોકરાએ પોતાના બાપના હાથનો
લખી આપેલો દસ્તાવેજ તથા પિતાના હાથની સહી જોઈને ધનીને * બાપે કરેલું દેવું આપવું.
मद्यादिकृतर्णं पुत्रैर्न देयमित्याह ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org