________________
૬૯
વ્યાજની ઉપર પ્રમાણે રૂપિયા આપવા, નક્કી કર્યા પ્રમાણે વ્યાજની રકમ પ્રતિ માસે ચઢેચઢી લેવી. શક્તિની અપેક્ષાએ વ્યાજ લેવાની પદ્ધતિ ચાર પ્રકારની છે. એક ચક્રવૃદ્ધિ વ્યાજ, બીજું કાલિકા, ત્રીજું કારિતા અને ચોથું કાયિકા. આ ચારે વ્યાજની પદ્ધતિઓ સંપત્તિને વધારનારી છે. કરેલી મુદત સુધી વ્યાજની એક કોડી પણ દેવાદાર ન ભરે તો તે વ્યાજની રકમ મુડી સાથે ઉમેરી તે રકમ થાય તેનું વ્યાજ ગણવું એમ ઉત્તરોત્તર વ્યાજનું વ્યાજ ગણવું તે ચક્રવૃદ્ધિ કહેવાય. અમૂક માસ, પક્ષ અથવા દિવસને સારૂ આટલા રૂપિયાની અમુક ચોક્કસ વૃદ્ધિ આપીશ, એવી વૃદ્ધિને વિદ્વાનોએ કાલિકા કહેલી છે.
અમુક માસની મુદત કરી હોય તે મુદતની અંદર જો ન આપી શકાય તો મુડીને બમણી કરી રૂપિયા આપવા તે કારિતા કહેવાય છે. અમુક માસની મુદતથી રૂપિયા લીધા તેનું વ્યાજ આપવાને શક્તિમાન નથી, પરંતુ તેના બદલામાં પોતાના દેહથી તેની ચાકરી કરે તે કાયિકા કહેવાય છે. વેદ ગૃહત્યા તેશાંતર અચ્છેદ્રતિમાદ છે. કોઈ મનુષ્ય રૂપિયા લઈ દેશાન્તરમાં નાશી જાય તો પછી શું કરવું તે કહે છે :गृहीत्वर्णं ऋणी गच्छेद्देशाद्देशान्तरं यदि । तदागतेऽब्दे मासवृद्धिर्द्विगुणा स्यादितिस्थितिः ।।१५।। ન કદાચિત્ કરજદાર નાણાં લઈ દેશમાંથી બીજા દેશમાં નાશી જાય તો આવતા વર્ષમાં એટલે બીજા વર્ષમાં તેની પાસેથી બમણું વ્યાજ દર માસે લેવું એવી રીતિ છે. શોપ ઍપ નિના યાત્રાનો થરં ન યાદ્ધિનીત્યાદ છે કરજદાર દેશમાં હોય, લેણદાર તેની પાસે ઉઘરાણી કરતો હોય તેમ છતાં ધન ન આપે તો લેણદારે શું કરવું તે કહે છે :गत्वाभिप्रायसर्वस्वं राजानं प्रतिबोधयेत् । તિિવષ્ય નૃપ: સ્વૈમાવથહત્તતા | ૨૬ |
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org