________________
S૫
વાદિ તથા પ્રતિવાદિ બન્નેના સાક્ષીઓ જૂઠા હોય તો બીજા ગુણવાનું સાક્ષને રાજાએ બોલાવી પોતાએ બોલાવેલા સાક્ષીઓથી કામનો નિર્ણય કરી લેવો. બ્રાહ્મણ, ક્ષત્રીય તથા વૈશ્ય જાતિનો સાક્ષી જૂઠું બોલે તો તેમનો દંડ કરી ગામ બહાર કાઢી મૂકવા. શૂદ્રને સાક્ષી पु२वानी योग्यता नथी. अन्यसाक्षिणामभावे नृपेण किंकार्य मित्याह છે બીજા સાક્ષીઓના અભાવે રાજાએ શું કરવું તે કહે છે. उभानुमतिमादाय कार्यः साक्षी स्वधर्मभृत् ।। एक एव हि शुद्धस्तु गुणवान् सत्यवाक् शमी ।।६३॥
વાદિ તથા પ્રતિવાદિ બન્નેનો અભિપ્રાય લઈ ન્યાયાધીશે પવિત્ર, ગુણવાન, સત્ય બોલનારો તથા શાન્તિ ગુણવાળો સ્વધર્મ એવો એક साक्षी ४२पो. ननु सीमावादादिविषयेषु भूप स्वस्थापितसाक्षिभिनिर्णय कर्तुं शक्नोति अन्येषु च ऋणादानादिव्यवहारेषु साक्ष्यभावे लेखपत्राद्यभावे च कथं निर्णयं कुर्यादित्याह ।। अत्रे (२ શંકા ઉઠાવશે કે સીમાડા સંબંધી તકરારો વગેરે કામમાં રાજાએ પોતે મેળવેલા સાક્ષીઓથી કામનો નિર્ણય કરી શકે છે. પરંતુ બીજા લેણા દેણા વગેરેના કજીયાઓમાં સાક્ષી તથા લેખપત્રનો અભાવ સતે શી शत निर्णय ४२ श, ते ४ छ :अर्थिप्रत्यर्थिनोः स्यातां साक्षिणौ चैन्न भूपतिः । कृत्यतत्त्वमजानानः शपथं तत्र कारयेत् ॥ ६३ ॥ तद्देववन्हियात्राया गुरूणां नियमात् क्रमात् । द्विजक्षत्रियवैश्येभ्यः शपथं कारयेत्ततः ।। ६४ ॥ मासपक्षावधिं कृत्वा कारयेच्छपथं नृपः । तजाधिव्याधिवढ्यापोमरणं जायते न चेत् ॥ ६५ ॥ लोकाधिकारिभिर्दिव्यं प्रमाणमिति मन्यते । सत्यमंतर्भवेत्कष्टं तच्चेद्भवति चान्यथा ॥ ६६ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org