________________
૫૩
કાગળ ઉત્તર મેળવાને પ્રતિવાદિને દેખાડવો. તમિપ્રાયં નિવેદ્યુ અને તેનો અભિપ્રાય પણ પ્રતિવાદિને સમજાવવો.
तथाहि
कुलजातिवयोवर्षमासपक्षदिनान्वितं ।
अर्थिनिवेदितं यच्च तत्सर्वं हि निवेदयेत् ।। २६ ।।
કુલ, જાતિ, વય, વર્ષ, માસ, પક્ષ તથા દિવસ વગેરે વાદિએ જે જણાવ્યું હોય તે સઘળાથી પ્રતિવાદિને વાકેફ કરવો. F = તત્વત્રં सुतरामालोच्य शोधनार्थमवधिं याचेत शोधनं च यावदुत्तरदर्शनं તત: પ્રાવિાજો યથાત્યમધિ તૈયાત્ ।। તે વાદિની અરજી પ્રતિવાદિ સારી રીતે વાંચીને તેના શોધનને માટે મુદત માગે તો ન્યાયાધિશે કામનું સ્વરૂપ જોઈ ઘટતી મુદત આપવી. તે શોધવાનું કામ ઉત્તર આપ્યા પછી બંધ થાય છે. તથાદિ તે નીચે પ્રમાણે :
ऋणाद्युत्तरदाने चावधौ देयाद्दिनत्रयम् ।
भूपो विशेषकृत्ये तु पक्षं नातः परं दिशेत् ।। २७ ।। गोर्वधे ताडने स्तेये पारुष्ये साहसेऽपि वा । स्त्रीचरित्रे न कालोस्ति गृहणीयादुत्तरं लघु ।। २८ ।। शोधयेद्वादिपत्रं च यावन्नोत्तरलेखनम् । लिखिते तु यथानीति निवृत्तं शोधनं भवेत् ।। २९ ।।
કરજ આદિ બાબતના મુકરદમામાં પ્રતિવાદીને ઉત્તર દેવાની ત્રણ દિવસની મુદત આપવી. જો મુકરદમો ભારે હોય તો વધારેમાં વધારે પંદર દિવસની મુદત રાજાએ આપવી, તે ઉપરાતંની મુદત આપવી નહિ. ગાયનો વધ, મારામારી, ચોરી, વચનપારૂષ્ય, (ગાળાગાળી) સાહસ, (ઝેર દેવું વગેરે) અથવા સ્ત્રીચરિત્ર સંબંધી મુકદમો હોય તો તેમાં મુદત આપવી નહિ, તુરત જ જવાબ લઈ લેવો. જ્યાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org