________________
કલ્પસત્ર શું કરવો તે યંત્રપલણ કર્મ (૧૨) બે પગવાળા અને ચાર પગવાળા વગેરેને આંક, ડાંભ દેવા, કાન, જી વ્યાખ્યાન
કંબલ, પૂછડાં, મુસ્કનો છેદ કરવો તે નિલંછન કર્મ, (૧૩) ઘર, જંગલ, ખેતર, ઘાસ વગેરેને આગ )
લગાડવી તે દવાગ્નિકર્મ (૧૪) સરોવર, દ્રો, તળાવ, કૂંડ, ઝરા વગેરેને સુકવી નાખવા તે F દે સરાદિશોષણકર્મ (૧૫) અનાચારી, દુરાચારી, મનુષ્યો તથા કૂતરા બિલાડા, કૂકડા વગેરે હિંસક કે
પ્રાણીઓ પોષવા તે અસતિપોષણ કર્મ અને બીજાં પણ ઘણાં પાપ કાર્યો કરવાં એ પંદર કર્માદાનનાં કામો શ્રાવકોએ ન કરવાં જોઈએ છતાં જેના વિના ચાલે નહીં તે સિવાયનાને નહીં
આચરવાની પ્રતિજ્ઞા લઇને પાળવી જેથી ઘણાં પાપોથી બચી જવાય છે. શું (૮) આઠમું અનર્થદંડવિરમણવ્રત - એટલે પોતાની અને કુટુંબીઓની જરૂરત સિવાય $) બીજાને અર્થે વ્યર્થ દોષજનક પ્રવૃતિ કરવી તે અથવા પ્રયોજન વિના પાપ લાગે તેવી પ્રવૃત્તિ કરવી (ક) તે અનર્થદંડ એના ચાર પ્રકાર છે (૧) આર્તધ્યાન, રૌદ્રધ્યાન ધરવું, વૈર, કલહ, રીસ, શ્રાપ, ગાળ, (F દિ. કર્કશવચન વગેરેનું ધ્યાન ધરવું તે અપધ્યાનાચરિત (૨) ઝીલવું, છાંટવું, હિંચવું, જુગાર, શરત, હિ
વાદ, હાસ્યરસ, નાટક, ગીત, ખેલ કરવા, મલ, પાડા, કૂતરા, કૂકડા આદિને યુધ્ધ કરાવવું, રોગ શ્રમ વિના આખી રાત સૂઈ રહેવું, ફૂલ, ફલ, પાંદડા, ઘાસ વગેરેને તોડતા જવું. દેરાસરઉપાશ્રયમાં તાંબુલ ખાવા આદિ દશ આશાતના કરવી એ પ્રમાદાચરિત્ત (૩) શસ્ત્રો, મુશલ, ઘંટી, gિ
કોશ, કોદાળી, પાવડો, અગ્નિ વિગેરે હિંસાજનક શસ્ત્રાસ્ત્રો આપવાં તે હિંસા પ્રદાન, (૪) ખેત્ર » ખેડો, ગાડું ચલાવો, દુકાન કરો, વાડી બાગબગીચા બનાવો, ચૂલો લગાવો, ઘાસ ઉખેડો, ઝાડી Fિ કે કાપો, વાછરડાઓને સમરાવો, પુત્ર-પુત્રીઓને પરણાવો વગેરે જે કહેવું તે પાપોપદેશ, એ ટે
પ્રકારના અનર્થદંડ કરતાં અટકવું, એને યોગ્ય પ્રતિજ્ઞા લઈને પાળવી, એ વ્રતમાં (૧) વિષય ? વાસના વધે તેવી વાતો કરવી. (૨) ભાંડ ચેષ્ટા તથા મુખ અને નેત્રના વિકારો કરી લોકોને રૂ. હસાવવા (૩) બહુ બોલકા બની વાચાલપણે મર્મ બોલવા, અઘટિત વાતો કરવી (૪) ઉખલ, $ મુશલ, ઘંટી, ઘાણી, ધનુષ્ય, બાણ વગેરે હિંસાજનક વસ્તુઓનો સંગ્રહ રાખવો (૫) ઉપભોગ અને (F
SILSILLLLLLLL L4444444X
Jein Education international
For Personal & Private Lise Only