________________
વ્યાખ્યાન
કલ્પસૂત્ર 2 રૂ૫ છ વિગઈમાંથી અમુકનો ત્યાગ, (૪) પગરખા, ચંપલ આદિની સંખ્યા, (૫) સુવાદાણા, 2
9 એલચી આદિ મુખવાસનું વજન, (૬) વસ્ત્રોની સંખ્યા, (૭) ફુલ, અત્તર, સુગંધી પદાર્થનું વજન, એ j) (૮) ગાડી, વિમાન, વહાણ આદિ વાહનોની સંખ્યા, (૯) ખાટલા, શવ્યા, આસન આદિની સંખ્યા, જી (C(૧૦) વિલેપન કરવાની પીઠી, તેલ આદિનું વજન, (૧૧) બ્રહ્મચર્યની ધારણા, (૧૨) ચાર દિશા Sિ વિદિશામાં અને ઊંચનીચે જવાનું પ્રમાણ, (૧૩) સ્નાન સંખ્યા, (૧૪) ખાવાપીવાની વસ્તુઓનું Nિ
વજન. આ ચૌદ નિયમ સવારમાં દિવસ માટે અને સાંજે રાત્રી માટે ધારીને પ્રતિજ્ઞા લઇને દરરોજ ટે 3 પાળવા.
આ વ્રતમાં (૧) નિષેધ કરેલ સચિત્તનું આહાર કરવું (૨) પાક્યા વિનાની ચીજો અચિત્તની ? છેબુદ્ધિથી ખાવી (૩) પકાવ્યા વિનાની ચીજો ખાવી (૪) અધ કાચી અર્ધી પાકી એવી ચીજોનું શું » ભક્ષણ કરવું (૫) બોર વગેરે તુચ્છ હલકી જાતની ચીજો ખાવી. એ પાંચ અતિચાર દોષ સાતમા 5) વ્રતના ભોજન પ્રકારના ચૌદ નિયમોમાં લગાડવા નહીં. 5) હવે એ સાતમાવ્રતના કર્મ પ્રકારના પંદર કર્માદાન કહે છે. (૧) કુંભાર, કંસાર, સોની FD વગેરેના અગ્નિ કર્મ. (૨) ફૂલ, ફળ, વનસ્પતિ, અનાજ વગેરે ઉગાડવા કાપવા, તથા જંગલ (F પડે કાપવા એ વનકર્મ. (૩) ગાડી, ગાડા વગેરે વાહનોનો અને એના વિભાગોનો વેપાર કરવો એ કે
શકટકર્મ, (૪) ઘોડા, ઊંટ, બળદ વગેરેને ભાડે આપવાનો ધંધો કરવો. એ ભાટકકર્મ. (૫) કુવા, રે
તળાવ, નહેર વગેરે ખોદવા ખોદાવવાનો ધંધો એ ફોટકકર્મ. (૬) હાથી દાંત, કસ્તુરી, મોતી, એ જી શીંગડા, ચામર વગેરેનો વેપાર કરવો તે દંતવાણિજ્ય, (૭) લાખ, ગુંદર, કસુંબો, હડતાલ, સાબુ છું 5) વગેરેનો વેપાર કરવો તે લખવાણિજ્ય, (૮) દૂધ, ઘી, તેલ, ગોળ, મધ, મદિરા વગેરેનો વેપાર 5) » કરવો તે રસવાણિજ્ય, (૯) અફીણ, સોમલ, વછનાગ, શસ્ત્રો વગેરે જીવઘાતક વસ્તુઓનો વેપાર ટે કરવો તે વિષવાણિજ્ય, (૧૦) વાળ, ઊન, પીંછા અને બે પગવાળા અને ચાર પગવાળાનો વેપાર છે 2 કરવો તે કેશ વાણિજ્ય (૧૧) ઘંટી, ઘાણી, ઊખલ, મુશલ, મીલ, જીન, યંત્રો વગેરેનો વ્યવહાર
ASHHHHHHHHHHHHHHHH44
G414G/C/CC
Jain Education interna
For Personal & Private Lise Only
www.nelorary ang