________________
માંડણી
કલ્પસૂત્ર E
पुरिम चरिमाण कम्पो, मंगलं वद्धमाण तित्थंमि ।।
इह परिकहिया जिणगण हराइ थेरावली चरित्तं ।। १ ।। અર્થ - પ્રથમ અને અંતિમ જિનેશ્વરોના સાધુઓનો આચાર અંતિમ શ્રી વર્ધમાનસ્વામિના કે શાસનમાં મંગલરૂપ છે. આ આચારનો નિર્દેશ કરનાર કલ્પસૂત્રમાં ત્રણ અધિકાર છે. પ્રથમ અધિકારમાં ચોવીશ તીર્થકરોના જીવન ચરિત્રો છે, બીજા અધિકારમાં ગણધરો અને સ્થવિરોનું વર્ણન છે, ત્રીજા અધિકારમાં ચોસઠ આલાવાવાળી અઠાવીશ પ્રકારની સાધુ સમાચારી છે.
પ્રથમ અધિકારમાં સમીપના ઉપકારી ચરમ તીર્થપતિ ભગવાન શ્રી મહાવીર દેવ છે, તેથી જી 5) તેમનું ચરિત્ર પ્રથમ કહેલ છે. શ્રી કલ્પસૂત્ર સર્વ વિનોની શાન્તિ માટે મહા મંગલરૂપ છતાં તેની
શરૂઆતમાં મહા મંગલકારી શ્રી પંચ પરમેષ્ઠિ મહા મંત્રરૂપ શ્રી નવકાર મહામંત્રનો ઉચ્ચાર કરીને શ્રી કલ્પસૂત્રની શરૂઆત કરાય છે.
ઇતિ માંડણી
55555555555555555555
44444444444444444444
in Education international
For Personal & Private Use Only
w
elbrary.org