________________
કલ્પસૂત્ર 5) ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના જિતશત્રુ રાજાને એક જ અતિ પ્રિય પુત્ર હતો. એ પુત્ર સદા નિરોગી 5 માંડણી
- સશક્ત અને તેજસ્વી રહે એ કારણથી એ રાજ્યના ત્રણ મહાન વૈદ્યરાજોને બોલાવીને પુત્ર માટે 0
તેને ઔષધ આપવા રાજાએ કહ્યું. પહેલા વૈદ્યરાજે કહ્યું, રાજ! મારૂં ઔષધ એવું છે કે, જે કે 2 ખાવાથી રોગ હોય તો જાય અને રોગ ન હોય તો નવો રોગ ઉત્પન્ન થાય. રાજાએ કહ્યું, તે છે. વૈદ્યરાજ, અમને આવા ઔષધની જરૂર નથી. બીજા વૈદ્યરાજે કહ્યું, રાજન! મારું ઔષધ એવું છે $છે કે, એ ઔષધથી રોગ હોય તો જાય અને રોગ ન હોય તો કાંઈ ગુણ દોષ કરે નહીં. રાજાએ )
5) કહ્યું, વૈધરાજ, રાખમાં ઘી નાખવા જેવા તમારા ઔષધની પણ જરૂર નથી. ત્રીજા વૈદ્યરાજે કહ્યું, 5 ( રાજન! મારૂં ઔષધ લેવાથી રોગ હોય તો તેનો નાશ થાય છે, અને રોગ ન હોય તો ભવિષ્યમાં 5 2 નવો રોગ થાય નહીં. તેમ જ એ ઔષધથી બુદ્ધિ, બળ, તેજ, હુર્તિ, વૃદ્ધિ પામશે, શરીર નિરોગી રે છે અને સ્વસ્થ રહેશે, મન સદા પ્રસન્ન રહેશે, એ સાંભળી પ્રસન્ન થઈ રાજાએ ત્રીજા વૈદ્યરાજનું ?
ઔષધ પુત્રને અપાવ્યું. તેથી રાજપુત્ર અત્યંત બલવાન, તેજસ્વી, પ્રશાન્ત, નિરોગી, સ્ફર્તિવાળો રૂ. ) બની ગયો. આ પ્રમાણે આ દશકલ્પને પાળવાથી આત્માની પર્વની કર્મરૂપી વ્યાધિ નાશ પામી ) (F) જાય છે, નવા કર્મ બંધાતા નથી, સર્વ પ્રકારની આપત્તિઓ દૂર થાય છે, સુખ સંપત્તિઓ પ્રાપ્ત F) E થાય છે, ગુણોની વૃદ્ધિ થાય છે અંતે મોક્ષ સુખની પ્રાપ્તિ થાય છે.
. જીવદયાને પાળવા શ્રમણ-શ્રમણીઓ વર્ષાકાળમાં વિહાર ન કરે. વર્ષાવાસ માટે તેર ગુણવાળું ૬ 2 ક્ષેત્ર ઉત્તમ ગણાય છે. તે તેર ગણ કહે છે. (૧) જ્યાં વિશેષ કાદવ ન હોય. (૨) બેઇન્દ્રિયાદિક 2 3 જીવોની ઉત્પત્તિ ઘણી ઓછી હોય. (૩) અંડિલની ભૂમિ નિર્દોષ હોય. (૪) ઉપાશ્રય સ્ત્રી, પશુ ? જી નપુંસકાદિના સંસર્ગ રહિત હોય. (૫) દુધ, દહીં, ઘી વિગેરે સુખે મલી જતું હોય. (૬) જિનચૈત્ય 7
હોય. (૭) વૈદ્યો ભદ્રિક હોય. (૮) ઔષધ સુલભ હોય. (૯) ધાન્યનો સંગ્રહ ઘણો હોય. ) (F) (૧૦) રાજા સારા સ્વભાવવાળો હોય. (૧૧) પાખંડીઓ ન હોય. અથવા જૈન સાધુઓ તરફ (E) દિ સદુભાવવાળા હોય. (૧૨) ભિક્ષા સારી રીતે મળી શકતી હોય. (૧૩) અને સ્વાધ્યાય કે
குருகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகு
4444444444444444
Jan Education internation
For Personal
Private Lise Only