________________
કલ્પસૂત્ર
લાગ્યા. કાળના પ્રભાવે કલ્પવૃક્ષો ઓછા થવા લાગ્યાં. તેથી એ યુગલિયાઓને પરસ્પર કલહ થવા : વ્યાખ્યાન લાગ્યો, ત્યારે તે વિમલવાહને કલ્પવૃક્ષો વહેંચી આપ્યાં. તેથી તેઓ પોતપોતાની માલિકીના કલ્પવૃક્ષો સાચવીને રહેવા લાગ્યા, તે છતાં ક્યારેક વાંધો થતો તો તેમના માટે હાકાર દંડનીતિ વિમલવાહન કુલકરે પ્રવર્તાવી, એ વિમલવાહનને ચંદ્રયશા પત્ની હતી, તેમનું ઉચ્ચત્વ નવસો ધનુષ્યનું હતું. એ પ્રથમ કુલકર વિમલવાહનને ચક્ષુખાન પુત્ર થયો. તેને ચંદ્રકાંતા ભાર્યા હતી. તેમની ઊંચાઈ આઠસો ધનુષ્યની હતી. તે બીજા કુલકર ચક્ષુખાનને યશસ્વાન પુત્ર થયો. તેને સુપા પત્ની હતી. એમની ઊંચાઈ સાતસો ધનુષ્યની હતી. એ ત્રીજા કુલકરના વખતમાં કોઇ કે “હાકાર” નીતિને ન માનતો તેના માટે એ કુલકરે “માકારદંડ” નીતિ પ્રવર્તાવી. એ યશસ્વાનને અભિચંદ્ર પુત્ર થયો. તેને પ્રીતિરુપા પત્ની હતી. તેમના શરીરની ઊંચાઈ છસો પચાશ ધનુષ્યની હતી, એ ચોથા કુલકર અભિચંદ્રને પ્રસેનજિત પુત્ર થયો તેને ચક્ષુખતી નામે પત્ની હતી. એમના શરીરની ઊંચાઇ છસો ધનુષ્યની હતી. એ કુલકરે “હાકાર, માકાર” નામની બે નીતિને ન માનનાર માટે “ધિક્કાર” ની નીતિ પ્રવર્તાવી, એ ધિક્કારની નીતિથી તે વખતના યુગલિયા ઘણા જ શરમાઈને શ્યામ મુખવાળા થઈ જતા હતા. એ પાંચમા કુલકર પ્રસેનજિતનો મરુદેવ પુત્ર થયો ? તેને કાંતા નામે પત્ની હતી. એમની ઊંચાઈ પાંચસો પચાશ ધનુષ્યની હતી. એમના સમયમાં ત્રણે દંડનીતિઓ હતી. એ છઠ્ઠા મરુદેવ કુલકરને નાભિ નામે પુત્ર થયો તેને મરુદેવા નામે પત્ની હતી. એમનું શરીરમાન પાંચસો પચ્ચીશ ધનુષ્યનું હતું. એ સાતમા કુલકર. ઇતિ કુલકર વર્ણન.
શ્રી નાભિ કુલકરનાં પત્ની મરુદેવાના ઉદરમાં પ્રભુ ગર્ભપણે આવ્યા ત્યારે પ્રભુ ત્રણ છે (5 જ્ઞાનયુક્ત હતા. હું દેવલોકથી વીશ એમ પ્રભુ જાણે છે, આવતા પ્રભુ નથી જાણતા, અને હું F)
એવી ગયો છું એમ પ્રભુ જાણે છે વગેરે સર્વ અધિકાર શ્રી મહાવીર પ્રભુના વૃત્તાંત પ્રમાણે જાણવો.
4444444444444
பருரு கு கு கு குகுகுகுகுகுகுகுகுகுகுகுகும்
A4445
Jain Education international
For Personal & Private Lise Only
www.jainelibrary.org