________________
કલ્પસૂત્ર
કેવળજ્ઞાન પામ્યા. ઘણા ભવ્યાત્માઓને તારી, એક પૂર્વાગ ઓછા એક લાખ પર્વ દીક્ષા પાળી.
વ્યાખ્યાન સંપૂર્ણ બોંતેર લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી સમેતશિખર ઉપર માસિક અનશન કરી ચૈત્ર સુદ
પાંચમે એક હજાર મુનિવરો સાથે મોક્ષે ગયા. એ પ્રભુને સિંહસેન આદિ પંચાણુ ગણધરો સહિત કે એક લાખ સાધુઓ, ફાલ્ગ આદિ ત્રણ લાખ ત્રીસ હજાર સાધ્વીઓ, બે લાખ અઠાણું હજાર E
શ્રાવકો અને પાંચ લાખ પીસ્તાલીશ હજા૨ શ્રાવિકાઓ એટલો પરિવાર હતો. શાસનરક્ષક મહાયક્ષ યક્ષ અને અજિતબલા યક્ષિણી હતાં. પ્રભુને મોક્ષે ગયે બેંતાલીશ હજાર ત્રણ વર્ષ સાડાઆઠ માસ ઓછા એવા પચાશ લાખ ક્રોડ સાગરોપમ અને નવસો એંશી વર્ષ થયાં ત્યારે શાસ્ત્રો લખાયા છે.
ઇતિ સાતમું વ્યાખ્યાન
A44444444444444444
5445 444 445 44654
૨૫૭
Jain Education international
For Personal & Private Lise Only
www.janelorary.org