SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ UFUTURESSURE THIRSTUFFEDTUEUGHTERESTINIRITUTUTUTIFUGIRITUTUBE પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબે મંગલ-આશીર્વાદ આપેલ છે. તથા સંપાદન, પ્રૂફ સંશોધનમાં પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી લાપ્રભસાગરસૂરીશ્વરજી મ. સાહેબે અપાર જહેમત લીધેલ છે. તથા સુઘડ પ્રિન્ટીંગ વિ. કાર્યમાં મુલુંડ સંઘના સુશ્રાવક શ્રી પ્રતાપ ગોવિંદજી શાહે અનુમોદનીય જહેમત લીધેલ છે. અંતમાં આ ગ્રંથમાં કયાંય પણ શાસ્ત્રકાર ભગવંતોના આશય વિરુદ્ધ લખાયું હોય તેમજ પ્રેસ દોષથી કે અમારા અનુપયોગથી જે કંઈ દોષો રહ્યા હોય તેનું ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડ માગીએ છીએ. વાંચનાર મહાનુભાવો સુધારીને વાંચે એ જ અંતરની અભિલાષા. પE સંવત ૨૦૫ર પર આસો સુદ ૧૩ ગુરૂવાર પ પૂ. દાદાશ્રી કલ્યાણસાગરસૂરિજી મ. સા. ની ૩૩૪મી પુણ્યતિથિ લી. સાધ્વી હરખશ્રીજી લીલગગન, પાલિતાણા (સૌરાષ્ટ્ર) - ૩૬૪ ૨૭0. UCLCLCLCLCUCUCUCUCULUCULUCULLCLCLCLCLCLCLCLCLCLCLCLLLC J De UllerUnder lEnlin]T] ૧૧ Jain Education international For Personal & Private Lise Only www.jainelibrary.org
SR No.005620
Book TitleKalpsutra
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri, Kalaprabhsagarsuri
PublisherMulund Swe Mu Pu Jain Sangh Mumbai
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy