________________
பகுகுகுகுகுகுகு
444
કલ્પસૂત્ર છે પ્રભુ મહાવીરદેવ, વળી સર્વ પ્રકારના નાટકો વડે, સર્વ પ્રકારના ખેલાડીઓ વડે, સર્વ અંતઃપુર #વ્યાખ્યાન
5) વડે, સર્વ પ્રકારના પુષ્પો, સુગંધી પુષ્પમાળાઓ અને અલંકારો વડે, સર્વ પ્રકારના વાજિંત્રોના (E)
શબ્દો વડે, અને તે શબ્દોના પ્રતિધ્વનિ વડે, મોટી સમૃધ્ધિઓ વડે, મોટી કાન્તિ વડે, મોટી સેના વડે, મોટા વાહનો વડે, મોટા સમુદાય વડે, મોટા ઉત્તમ વાજિંત્રોનું ઊંચા સ્વરથી એકી સાથે વાગવું છે જેમાં એવા શંખ, માટીના ઢોલ, ભેરી, ઝાલર, ઝાંઝ, હુડુક અને નોબતના શબ્દોના થતા
પ્રતિધ્વનિઓ વડે મોટા આડંબર સહિત પ્રભુશ્રી મહાવીરદેવ ક્ષત્રિયકુંડગ્રામ નગરના મધ્ય મધ્ય yભાગથી એટલે બજારોના રસ્તે થઇને નગરની બહાર આવી જ્યાં જ્ઞાતખંડેવિન નામનું ઉદ્યાન છે ક 5) અને જ્યાં અશોકવૃક્ષ નામે શ્રેષ્ઠ વૃક્ષ છે ત્યાં આવે છે. 5) ભગવાન અશોકવૃક્ષ પાસે આવીને ત્યાં વૃક્ષ નીચે પાલખી રખાવીને પાલખીમાંથી ઉતરીને FB
પોતે જ વસ્ત્ર આભૂષણોને ઉતારે છે. એ વસ્ત્ર આભૂષણોને કુળવૃધ્ધ સ્ત્રીઓ હંસગર્ભ વસ્ત્રમાં લઈને પ્રભુને કહે છે કે હે પુત્ર ! તમો પ્રસિધ્ધ છો, ઘણા ઉત્તમ છો, સિદ્ધાર્થ મહારાજા અને ત્રિશલા
મહારાણીના સુપુત્ર છો, દેવેન્દ્રો, અસુરેન્દ્રો અને નરેન્દ્રોથી પણ સ્તુતિ કરાયેલા, અને વિસ્તૃત 2. કીર્તિવાળા છો, તેથી ચારિત્ર પાળવામાં તીવ્ર પ્રવૃત્તિ કરનારા બનજો. જરાપણ પ્રમાદ કરજો નહીં, એ # મોટા મહાપુરૂષોનું આલંબન લેજો વગેરે કહીને તે કુળવૃદ્ધાઓ ચાલી ગઈ.
પછી પ્રભુજી પોતાની મેળેજ પંચમુષ્ટિ લોચ કરે છે. લોચ કરીને જલપાન રહિત એવા છટ્ટ ભક્ત તપથી ઉત્તરા ફાલ્યુની નક્ષત્રમાં ચન્દ્રનો યોગ પ્રાપ્ત થયે છતે ઇન્દ્ર ડાબે ખભે રાખેલા એક F (E) દેવદૂષ્ય વસ્ત્રને લઇને રાગદ્વેષ રહિત એવા મહાવીર ભગવાન એકલા જ દ્રવ્યથી મસ્તક અને દાઢી :
મૂછના કેશનો લોચ કરીને અને ભાવથી ક્રોધાદિને દૂર કરવા રૂપ લોચ કરીને ગૃહવાસથી 3 નીકળીને અણગારપણાને પામ્યા. શ્રી ઋષભદેવ પ્રભુએ ચાર હજાર રાજાઓ સાથે, શ્રી મલ્લિનાથ છે અને શ્રી પાર્શ્વનાથ પ્રભુએ ત્રણસો ત્રણસોની સાથે, શ્રી વાસુપૂજ્ય પ્રભુએ છસો સાથે અને બાકીના $) ઓગણીશ તીર્થકરોએ હજાર હજાર પુરુષોની સાથે દીક્ષા લીધી જ્યારે શ્રી મહાવીર પ્રભુએ
foto 1441
A444
Jain Education international
For Personal & Private Use Only
www.jainerary ang