________________
કલ્પસૂત્ર
વ્યાખ્યાન
એકલાએજ દીક્ષા લીધી. પ્રભુએ એક મુષ્ટિથી દાઢી મૂછના કેશનો અને ચાર મુષ્ટિથી મસ્તકના કેશનો એમ પંચમુષ્ટિ લોચ કરીને સામાયિક વ્રત ઉચ્ચરવા તૈયાર થયા ત્યારે ઇન્દ્ર વાજિંત્રો
વગેરેનો કોલાહલ અને અવાજ બંધ કરાવ્યો. પ્રભુએ “નમો સિદ્ધાણં' કહીને ભંતે શબ્દ વિના 5) “કરેમિ સામાઇયં સવૅ સાવજ્જ જોગ પચ્ચકખામિ વગેરે કહી ચારિત્ર સ્વીકાર્યું ત્યારે પ્રભુજીને E ચોથું મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું. પછી ઈન્દ્રાદિ દેવો પ્રભુને વંદના કરી નંદીશ્વર દીપે યાત્રા અને મહોત્સવ કરી પોતપોતાના સ્થાને ગયા અને ત્યાં પણ મહોત્સવ કર્યો.
ઇતિ પાંચમું વ્યાખ્યાન
444444444444444
குருகுகுகுகுகுகுகுகுகுருகுருகும்
Jain Education international
For Personal & Private Lise Only
www.janelorary.org