SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ULUSUUSUSUCUCUCURUCULUCUCUCUCURUPUPUPNPOPO POPn pn pn pne תכתכוכתכוכתכרכרכרכתכרכרכובתכוכתכרככתכרכרכרככתכוכתכתברכתכוכתכרכרברבול અમારા સંઘના પૂર્વ મંત્રી, ઉત્સાહી કાર્યકર શ્રી પ્રતાપભાઈ ગોવિંદજી શાહે પ્રિન્ટીંગ થી લઈ બાઈડીંગ સુધીના સર્વ કાર્યમાં અનુપમ સેવાઓ આપી છે જેથી જ આ ગ્રંથ સવાંગ સુંદર બનેલ છે. આ પ્રકાશનમાં સંઘના માજી પ્રમુખ શ્રી જયંતિલાલ કુંવરજી મહેતા તથા વર્તમાન ઉપપ્રમુખ શ્રી વશનજી દેવજી ગાલા, મંત્રી શ્રી મહેન્દ્ર દેવજી ખોનાની ધગશ, કાળજીભરી સેવાઓ પ્રાપ્ત થયેલ છે. પ્રાંતે આ પ્રકાશન દ્વારા સકલ સંધ, આરાધકો અને જિજ્ઞાસુઓ તત્ત્વની પ્રાપ્તિ કરે એ જ શુભ ભાવના. લિ. શ્રી મુલુંડ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘના પ્રણામ ! જય જિનેન્દ્ર !! • પ્રથમ આવૃત્તિ - વિક્રમ સંવત ૨૦૩૧ જેઠ વદ '૭ ને સોમવાર તા. ૩૦-૬-૧૯૭૫ મુલુંડ, મુંબઈ - ૪૦૦ ૦૮૦. જે વિતીય આવૃત્તિ છે વિક્રમ સંવત ૨૦૫૪ ફાગણ સુદ ૧૩ બુધવાર તા. ૧૧-૩-૧૯૯૮ મુલુંડ, મુંબઈ - ૪૦૦ ૦૮૦. મુદ્રક કિરણ પ્રતાપ શાહ મે. લકી પ્રિત ૮, સુયોગ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ, વિક્રોલી, મુંબઈ - ૪૦૦ ૦૮૩. ફોન : ૫૭૮ ૦૬ ૬૫ ફેક્સ : ૫૭૮ ૭૩ ૦૦ લેસર ટાઈપસેટીંગ પંકજ પ્રતાપ શાહ મે. કમ્પોઝિટર્સ ૧૪, સુયોગ અપાર્ટમેન્ટ, સરોજીની નાયડુ રોડ, મુલુન્ડ (પશ્ચિમ), મુંબઈ - ૪૦૦ ૦૮૩. ટેલિફેક્સ : ૫૬૮ ૩૨ ૬૯ USUCUCUCUCUCUCUCUCURUCUCUPUzuen ELPUPIP LCLCLCLCLLLLLLLLLLLLLELELELELELELELCLCLCLCLCLCLCLCLLLCLCLCLCLLLLLLLLL תבנחכחכוחכתכרברבנרבחכתכתבתכותבורכנוברבורכתככרכרככתכרכרכורברבתברברבכתבתכתבתם Jan Education international For Personal Private Lise Only
SR No.005620
Book TitleKalpsutra
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri, Kalaprabhsagarsuri
PublisherMulund Swe Mu Pu Jain Sangh Mumbai
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy