________________
કલ્પસૂત્ર પ્રાયશ્ચિત કરી, ઉત્સવમાં જવા યોગ્ય મંગલમય ઉત્તમ અને સ્વચ્છ વસ્ત્રોને પહેરી, આભૂષણોથી ટે વ્યાખ્યાન
2 અલંકૃત થઇને ભોજનનો સમય થતાં બધા આમંત્રિતોને સાથે લઇને ભોજન મંડપમાં આવ્યાં. આ * પછી તે બધાં ઉત્તમ આસન ઉપર સુખપૂર્વક બેઠાં. પછી પોતાના મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો, રે છે સંબંધીઓ, પરિવારો અને જ્ઞાતવંશીય ક્ષત્રિયો સાથે તે ઘણા એવા ભોજનનો, પીવાના ગ્ર
પીણાઓનો, વિવિધ ખાવાની અને વિવિધ સ્વાદ લેવાની વસ્તુઓનો આસ્વાદ લેવા લાગ્યાં. પોતે $)
જમવા લાગ્યાં અને બીજાઓને પણ આગ્રહપૂર્વક જમાડવા લાગ્યાં, એ પ્રકારે ભોજન કરી સ્વચ્છ E પાણીથી કોગળા કરી દાંત અને સુખ સાફ કરી પરમ પવિત્ર થયેલાં અને બેઠકમાં આવી બેઠેલાં કે છે એવા તે મિત્ર, જ્ઞાતિબંધુ, સ્વજન, સંબંધીઓ, દાસજન અને જ્ઞાત ક્ષત્રિયોને, ઘણાં પુષ્પો, ફળો, ટે
સુગંધી વસ્તુઓ, વસ્ત્રો, પુષ્પમાળાઓ અને આભૂષણો વગેરેથી પ્રભુના માતા-પિતા સત્કારે છે, આ 7) સન્માને છે અને સત્કાર, સન્માન કરીને તે મિત્ર, જ્ઞાતિજન, સ્વજન વગેરેની આગળ કહે છે કે, (5) હે દેવાનુપ્રિયો ! અમારો આ બાળક જ્યારે ગર્ભમાં આવ્યો ત્યારે આવા પ્રકારનો વિચાર મનોગત ) (F) ભાવ ઉત્પન્ન થયો છે. જ્યારથી અમારો આ બાળક ગર્ભમાં આવેલ છે ત્યારથી અમે રૂપાથી, E
સુવર્ણથી, ધનથી, ધાન્યથી, રાજ્યથી યાવત્ સર્વ પ્રકારના દ્રવ્યથી અને પ્રીતિ સત્કારથી બહુ બહુ : રે વૃદ્ધિ પામ્યા છીએ. તથા અમારા દેશની પાસેના દેશના રાજાઓ પણ અમને વશ થઈ ગયા. 2 છે તેથી અમે વિચાર્યું કે અમારા આ બાળકનો જન્મ થશે ત્યારે એ બાળકનું નામ એને અનુસરતું 2 ) ગુણનિષ્પન્ન વર્ધમાન રાખશું. આજે અમારી તે ભાવના પૂર્ણ થઈ છે તેથી અમારા આ બાળકનું ! નામ “વર્ધમાન થાઓ.
શ્રી શ્રમણ ભગવાન મહાવીરદેવ કાશ્યપગોત્રવાળા હતા. તેમના ત્રણ નામ આ પ્રમાણે છે. ) (D માતાપિતાએ આપેલ “વર્ધમાન'. તપ કરવા વગેરેની શક્તિ પ્રભુના જન્મની સાથે જ ઉત્પન્ન ;
- થયેલ હતી તેથી “શ્રમણ” એ બીજું નામ હતું. તથા વીજળી વગેરેના અકસ્માતથી ઉત્પન્ન થયેલ E > ભય, અને સિંહ વગેરેથી થયેલ ભય તે ભૈરવ એ ભય તથા ભૈરવમાં અત્યંત નિર્ભયપણે રહેનાર, રે
(E) ૧૫૬
GGGGGGGG44444444444
149494
Jain Education interna
For Personal & Private Lise Only
www.jainelibrary.org