________________
કલ્પસૂત્ર મેં ઉચ્ચ સ્થાનમાં આવ્યા, તે સમયે મધ્ય રાત્રિએ મકર લગ્નમાં ચૌદ રાજલોકમાં ઉદ્યોત થયે છતે, કે વ્યાખ્યાન
# નારકીના જીવોને પણ અંતમુહૂર્ત શાતા થયે છત, સર્વ પ્રાણીઓને સુખશાતા વર્તતે છતે, એવા ? છે અતિ ઉત્તમ અવસરે બાધા રહિત એવા ત્રિશલા રાણીએ, બાધા રહિત એવા પુત્રને જન્મ આપ્યો. એ 5) મહાવીર પ્રભુનો જન્મ થયો” જય મહાવીર.
ઇતિ ચોથું વ્યાખ્યાન
HHH44444444444444
foG44444444444444444X
૧૪૪
Jain Education internati
For Personal & Private Lise Only
www.jainelibrary.org