________________
કલ્પસૂત્ર દિ ગયો હોવાથી મારા મસ્તક ઉપર રહેલ આ મુકુટ પણ જવાલા સમાન થયો છે. અને વક્ષસ્થલમાં વ્યાખ્યાન
2 ધારેલા હારો પણ સળગેલા અંગારા સમાન થયા છે, હું તો ધારતી હતી કે મારો પુત્ર વિશ્વનો રે . આધાર થાશે, ત્રણે ભુવનમાં પૂજવા યોગ્ય થાશે. ત્રણે લોકનો નાથ થાશે, અંતરંગ અને બાહ્ય 1 છે શત્રુઓને પરાજિત કરનારો થાશે, પરંતુ દેવે એ મારી ધારણાને નિષ્ફળ બનાવી દીધી છે. અરે શું
હું આવા મહાન પુત્રરત્નને જોયા વિના ક્યાંથી સુખ મેળવીશ ? એ વિષયમાં શું મારે બીજાના દોષ
જોવાના હોય? દોષ તો મારા પાપકર્મનો જ છે. દિવસે ઘુવડ ન દેખે એમાં સૂર્યનો શો દોષ? કે વસંત ઋતુમાં બધી વનસ્પતિઓ પત્ર પુષ્પાદિ ફળ સમૃધ્ધિવાળી બને છતાં ત્યારે કેરડાને પત્ર ન પડે
આવે, તો વસંતનો શો દોષ? ઊંચા વૃક્ષના ફળોને ઠીંગણો માણસ ન લઈ શકે તેમાં તે ઉત્તમ એવા ઊંચાં વૃક્ષનો શો દોષ? અરે સખીઓ! ઉતાવળ કરો. કાંઈ ઉપાય કરાવો, વૈદ્યોને કે જાણકારોને છે બોલાવો, એમને કારણ પૂછીને એમના કહ્યા પ્રમાણે ઉપાય કરાવો, પહેલા મારો ગર્ભ હલનચલન ; () કરતો હતો. હમણાં મારા ઉદરમાં ગર્ભનું હલનચલન, સ્પંદન થતું નથી એમ કહેતાં અને આક્રંદ કિ કરતાં ત્રિશલા રાણીને જોઈને સખીઓ વગેરે પરિવાર પણ આક્રંદ કરવા લાગ્યો, અરેરે, વિધાતા - છે એ આ ઓચિંતી આફત ક્યાંથી ઉતારી, સદા મુશ્કેલીમાં સહાય કરનારી કુળદેવીઓ કેમ આ આફત 2 નિવારતી નથી. આ વખતે વિધ્વનાશના કાર્યમાં નિપુણ એવી કુળની વૃધ્ધ સ્ત્રીઓ શાન્તિકર્મ, ૨
ષ્ટિકર્મ, માનતા, આખડી વગેરે વિવિધ પ્રકારના વિધિ વિધાનો કરવા લાગી, અને જ્યોતિષીઓને ક) બોલાવી તેમની સાથે આફત ટાળવા વાર્તાલાપ કરવા લાગી. કેટલીક સ્ત્રીઓ ચાલતાં નાટકો )
ગીતગાન, વાજીંત્ર વગેરેને બંધ કરાવવા લાગી, ઊંચે સ્વરે કોઈ વાત ન કરે એ માટે કેટલીક સ્ત્રીઓ
સાવચેત કરવા લાગી. આ દુઃખદ સમાચાર જાણીને સિધ્ધાર્થ રાજા પણ ચિંતાતુર થઈ ગયા. 2 રાજમંત્રીઓ પણ કોઈ ઉપાય મેળવી ન શકવાથી ચિંતાતુર બની ગયા. આ સમયે સિધ્ધાર્થ રાજાનું ? છે રાજપ્રાસાદ કે જ્યાં મૃદંગ વીણાઓ વગેરે અનેક જાતના વાજીંત્રો અને નૃત્યોથી ગર્જના થઈ રહી ) હતી અને અત્યંત આનંદનું વાતાવરણ ફેલાયેલ હતું તે રાજભવન સુમસામ થઈ ગયુ, શોકમગ્ન ) » બની ગયું, અત્યંત વ્યાકુલ બની ગયું.
| ૧૩૬
SGGGGGGGGGG4541 X
Jain Education internatio
For Personal & Private Lise Only
www.janorary ang