________________
કલ્પસૂત્ર કે ભૂકંપ, ગ્રહયુદ્ધ, તારાપતન, સૂર્યચંદ્રસ્ફોટન, મહાવાયુ, મહાતપ, વિસ્ફોટક, દુર્વાક્ય, બુસક, દોસ્ત, રેવ્યાખ્યાન
2. સંગીત, અંગ્સ, પીજ, વામન, વિવિજ્ઞષ્ટિ, જલશોષ, નિર્ધાતભંગ, ભૂમન, ઇતિ. તથા ત્રીશ ?
ઉત્તમ સ્વપ્નોનાં નામ આ પ્રમાણે છે. અપ્રતિમા, હસ્તી, ગણેશ, વૃષભ, ગ્રહ, સિંહ, પર્વત,
લક્ષ્મીદેવી, મત્સ્ય, ફૂલમાલા, કલ્પવૃક્ષ, ચંદ્ર, સૂર્ય, નૃપતિ, ધ્વજા, પૂર્ણકલશ, ગાય, પધસરોવર, શું 5) ભદ્રાસન, સમુદ્ર, માંસ, દેવવિમાન, રત્નરાશિ, અગ્નિશિખા, દેવાંગના, દેવદર્શન, મેઘ, સુવર્ણ, 5 F) બ્રહ્મા, અને કૃષ્ણ. હે દેવાનુપ્રિય ! એ ત્રીશ મહાસ્વપ્નોમાંથી અરિહંત ગર્ભમાં આવે ત્યારે Sિ કે અરિહંતની માતાઓ અને ચક્રવર્તી ગર્ભમાં આવે ત્યારે ચક્રવર્તીની માતાઓ હાથી, બળદ વગેરે 2 ચૌદ મહાસ્વપ્નોને જોઇને લાગે છે, વાસુદેવ ગર્ભમાં આવે ત્યારે વાસુદેવની માતાઓ એ ચૌદ
મહાસ્વપ્નોમાંથી સાત મહાસ્વપ્નોને જોઈને જાગે છે, બલદેવ ગર્ભમાં આવે ત્યારે બલદેવની છે માતાઓ એ ચૌદ મહાસ્વપ્નોમાંથી ચાર મહાસ્વપ્નોને જોઇને લાગે છે, માંડલિક ગર્ભમાં આવે 5 કું ત્યારે માંડલિક રાજાની માતાઓ એ ચૌદ મહાસ્વપ્નોમાંથી એક મહાસ્વપ્નને જોઈને જાગે છે. - (5 સ્વપ્ન શાસ્ત્રોમાં નવ પ્રકારનાં સ્વપ્નો કહ્યાં છે તે કહેવાય છે. પ્રથમ અનુભવેલ હકીક્ત 5 (Fસ્વપ્નમાં જોવાય, સાંભળેલ હકીકત સ્વપ્નમાં જોવાય, દેખેલી હકીકત સ્વપ્નમાં દેખાય, વાત પિત્ત કે છે અને કફના વિકારથી સ્વપ્ન આવે. સહજ ભાવે અથવા મળમૂત્રાદિકની પીડાથી સ્વપ્ન આવે. 3 ચિંતામાં પડેલને સ્વપ્ન આવે, એ છ પ્રકારનાં સ્વપ્નો નિષ્ફળ હોય છે. એવાં સ્વપ્નોનું શુભ કે ?
અશુભ ફળ પ્રાપ્ત થતું નથી. પરંતુ દેવ આદિની સહાયથી સ્વપ્ન આવે, ધર્મકાર્યના પ્રભાવથી # સ્વપ્ન આવે, કે ઉત્કૃષ્ટ પુણ્યના યોગે સ્વપ્નો આવે, પાપકાર્યના પ્રભાવે કે ઉત્કૃષ્ટ પાપના યોગે ; 5) સ્વપ્ન આવે, એ ત્રણ પ્રકારનાં સ્વપ્નો આવે તેનું શુભાશુભ ફળ પ્રાપ્ત થાય છે. રાત્રિના પહેલા FD કે પહોરે સ્વપ્ન આવે તેનું ફળ બાર મહિને મળે છે, બીજે પહોરે સ્વપ્ન આવે તેનું ફળ આઠ માસે દે > મળે છે, ત્રીજે પહોરે સ્વપ્ન આવે તેનું ફળ ત્રણ મહિને મળે છે, ચોથે પહોરે સ્વપ્ન આવે તેનું
ફળ એક મહિને મળે છે, અને રાત્રિની છેલ્લી બે ઘડીના સમયે સ્વપ્ન આવે તેનું ફળ દશ દિવસમાં
பருகுகுகுகுகுகுகுகுகுகு
154155141414141414141414141414141414
AGLILL
in Education internal
For Personal & Private Use Only
www.jainelibrary.org