________________
1454149415A
કલ્પસૂત્ર કરીશ, શવ્યા બગડશે તે હું નવી કરાવી આપીશ, એમ કહી ધગધગતું પાણી મંગાવી પલંગ દેવ્યાખ્યાન
ઉપર રેડવા માંડયો, એ ગરમ પાણી વડે દાઝવાથી મૂલદેવ પલંગ નીચેથી નીકળીને ભાગવા ?
માંડયો ત્યાં તો અચલે તેને પકડયો. મૂલદેવે કહ્યું મને મૂકી દે. અચલે કહ્યું જ્યારે હું તારે વશ . gp પડું ત્યારે તું પણ મને મૂકી દેજે. પછી છુટેલ મૂલદેવ બેનાતટ નગર તરફ ચાલતાં કોઈ અરણ્યને $ (F) ઓળંગી ત્રણ દિવસનો ભૂખ્યો કોઈ ગામમાં ભિક્ષા માટે ગયો. ભિક્ષામાં મળેલ અડદના બાકળાને ; દિ લઈને તે ગામ બહાર તળાવને કાંઠે આવ્યો. પછી ખાવા બેઠો ત્યારે એને એવો વિચાર આવ્યો કે છે કે, મારા ત્રણ ઉપવાસ થઈ ગયા. તેથી આ અઠ્ઠમ તપનાં પારણે કોઈ મહાપુરુષને આપીને પછી ? ૨ પારણું કરું તો સારું. આ સમયે એના પુણ્યથી કોઈ મુનિવર ત્યાં આવી ચડયા. મૂલદેવે તેમને ? છે ત્રણ પ્રદક્ષિણાપૂર્વક વંદન કરીને વિનંતિ કરી ભાવપૂર્વક અડદના બાકળા વહોરાવ્યા. આ સમયે )
ત્યાં વૃક્ષ ઉપર રહેલા કોઈ દેવે અડદના બાકળા જોઇને કહ્યું કે “ધન્ના તે નરા માસાં હૃતિ ) FD સાધુ પારMIT” એમ કહ્યા પછી ભૂલદેવને કહ્યું કે તારે આ શ્લોકના બીજા બે પદ કહીને તેમાં ED કિ. જે માંગવું હોય તે માંગી લે. પછી “જયંત્ર કેવાં, હત્યીસહસંવ નં” એ રીતે બે પદ દે રે કહી મૂલદેવે માંગી લીધું. ત્યારે દેવે કહ્યું કે આજથી સાતમે દિવસે તું દેવદત્તાને અને હજાર હાથી ?
સહિત રાજ્યને મેળવીશ. પછી સંતુષ્ટ એવા મૂલદેવે બાકીના બાકળા ખાઈ, પાણી પીને બેનાતટ
નગરે પહોંચી ગામની બહાર એક દેવમંદિરમાં ઘણા માણસો સૂતા હતા ત્યાં શયન કર્યુ. લગભગ 5) રાત્રિ પૂર્ણ થવા આવી ત્યારે એણે સ્વપ્નમાં પૂર્ણચંદ્રને મુખમાં પ્રવેશ કરતો જોયો. આવું જ સ્વપ્ન
ત્યાં સૂતેલા કોઈ કાપડી બાવાને પણ આવ્યું. એ વાત તેણે સવારમાં બીજા કાપડી બાવાઓને E કહી ત્યારે તેઓએ કહ્યું કે, આજે તું ભિક્ષા લેવા જઈશ ત્યારે ઘી, ગોળ સહિત રોટલો તને મળશે. આ પછી ખુશી થયેલો તે કાપડી ભિક્ષા લેવા ગયો ત્યારે તેને ઘી, ગોળ સહિત રોટલો જ મળ્યો. રે
આ સમયે મૂલદેવ વિચારવા લાગ્યો કે, આ સ્વપ્નનું ફળ તો ઘણું જ સારું મળે પરંતુ આ કાપડી છે j) અજ્ઞાનતાથી થોડામાં તે ફળ ખોઈ બેઠો. પછી મૂલદેવે ઉદ્યાનમાંથી ફળફૂલ લઈ સ્વપ્નફળ ઝુ 5) કહેનારના ઘરે જઈ તેને પોતાના સ્વપ્નનું ફળ પૂછયું. જ્યોતિષીએ કહ્યું કે, જો તું મારી પુત્રીને (5) ૧૨૨
44444444444
Jain Education international
For Personal & Private Use Only
www.
brary.org