________________
કલ્પસૂત્ર E અને અનેક લબ્ધિઓને પણ પ્રાપ્ત કરાવી દે છે અસાધ્ય કાર્યોને પણ સાધી દે છે, અને જીવને કિ વ્યાખ્યાન
છેસર્વ કર્મોથી સદાને માટે મુક્ત કરી સિદ્ધ પરમાત્મા બનાવી દે છે. માટે હે જીવ! તું સતત અપ્રમત્ત ? બની બાર પ્રકારનું તપ કરી કર્મોને નિર્જરી નાખ.
દશમી લોકસ્વરૂપ ભાવના - હે જીવ! આ લોક ચૌદ રાજલોક પ્રમાણ અને ત્રણ ભુવન ગ્ર સ્વરૂપ છે. નીચે સાત રાજલોક છે. તેમાં એક એક રાજલોકને આંતરે સાત નરક પૃથ્વીઓ છે.
દરેક નરક પૃથ્વીની નીચે અનુક્રમે ઘનોદધિ, ઘનવાત, તનુવાત અને આકાશ છે. સાતમી નરક $ () પૃથ્વી સર્વ નરક પૃથ્વીઓથી નીચે છે, તે સાત રાજલોક પ્રમાણ લાંબી, પહોળી અને ગોળાકાર - કે છે. તેના ઉપર એક રાજલોક ઊંચે છઠ્ઠી નરક છે, તે છ રાજલોક લાંબી, પહોળી અને ગોળાકાર કે દે છે. એજ રીતે એક એક રાજલોકને આંતરે ઉપર ઉપર ક્રમશ પાંચમી પાંચ, ચોથી ચાર, ત્રીજી રે
ત્રણ, બીજી બે, અને પહેલી એક રાજલોક પ્રમાણ લાંબી, પહોળી, ગોળાકાર નરક પૃથ્વીઓ છે. 2 જી) એ સાતે નરકોમાં પાપ કરીને નરકગતિને પામેલા જીવો ઉત્પન થઈ નીચે નીચેની નરકોમાં ) (5) વધારે સાગરોપમ કાળ સુધી અસહ્ય દુઃખો ભોગવતા રહે છે. પહેલી નરક પૃથ્વીના આંતરામાં 5
દશ પ્રકારના ભવનપતિ દેવો રહે છે. તે ઉપર તિર્થાલોક છે. તેમાં નીચે આઠ પ્રકારના વ્યંતરો. અને તેની ઉપર આઠ પ્રકારના વાણવ્યંતર દેવો રહે છે. તેના ઉપર પાંચ ભરત, પાંચ ઐરવત અને પાંચ મહાવિદેહ ક્ષેત્ર છે. તેમાં મનુષ્યો રહે છે. તેઓ વિશિષ્ટ પ્રકારે ધર્મની આરાધના કરીને
મોક્ષે પણ જઈ શકે છે, અને ધર્મ ન કરનારા ચારે ગતિમાં દુઃખોને સહન કરતા ભટકે છે, ત્યાં છે છે ત્રીશ અકર્મભૂમિનાં ક્ષેત્રો અને છપ્પન અંતર્લીપ છે, તેમાં યુગલિક વ્યવહારવાળા મનુષ્યો રહે છે. 5) મનુષ્યના જન્મ મરણાદિ જ્યાં થાય છે તેવું અઢીદ્વીપ પ્રમાણ ક્ષેત્ર-એક રાજલોક પ્રમાણ લાંબા (F કિ પહોળા અને ગોળાકાર એવા તિર્જીલોકમાં છે. એ તિલોકની મધ્યમાં થાળીના આકારે એક Sિ
લાખ યોજનનો જંબૂદીપ છે. તેને ફરતાં વલયાકારે એક એકથી દ્વિગુણિત પ્રમાણવાળા અસંખ્ય છે અસંખ્ય દ્વીપો અને સમુદ્રો છે. તે એક પછી એક, એકબીજાને વીંટળાઈને રહેલા છે. તે
54545454545454545
444444444444
in Education international
For Personal & Private Lise Only
w
elbrary.org