________________
કલ્પસૂત્ર કે મણિઓથી બાંધેલ હોવાથી અંધકાર વિનાનું અને વિવિધ પ્રકારના સાથીઓ વગેરેની રચનાવાળું E વ્યાખ્યાન
હતું. વળી તે વાસઘર અનેક સ્થળે રસયુક્ત સુગંધી પાંચવર્ણનાં વેરાયેલાં પુષ્પોવાળું હતું, તથા કે. કૃષ્ણાગુરુ, શ્રેષ્ઠકિંદરક, સેલારસ વગેરે સુગંધી વસ્તુઓના બળતા ધૂપથી મઘમઘી રહેલ ધુમાડાથી આ છે અત્યંત સુગંધિત હતું. તથા બીજા પણ અનેક સુગંધી પદાર્થોથી અત્યંત સુગંધિત થવાને કારણે છે 5) જાણે સુગંધની ગુટિકા જેવું સુગંધથી મહેકી રહ્યું હતું. એવા સુગંધિત વાસઘરમાં અવર્ણનીય એવી 5
શયામાં ત્રિશલા રાણી સૂતાં હતાં. એ શયા પડખે શરીર પ્રમાણ લાંબા તકિયાવાળી તથા E માથે-નીચે ઓશિકાવાળી હોવાથી માથે અને નીચે ઊંચી અને વચ્ચે નીચી અને ગંભીર હતી. વળી ગંગાના કાંઠાની રેતીમાં જેમ પગ રાખ્યાથી નીચે નમી જાય એવી પોચી હતી. તથા ઉત્તમ
કારીગરે બનાવેલ સૂક્ષ્મ રેશમી વસ્ત્રથી આચ્છાદન કરેલ હતી. વળી સારી રચનાવાળી રજ ન ા ૪) પડે તેવી રાતી મચ્છરદાનીથી ઢાંકેલ હતી. તથા અત્યંત રમણીય, સુકોમળ, મૃગચર્મ, રૂ, બૂર, ) માખણ અને આકડાના રૂ સરખા સ્પર્શવાળી એવી શય્યા હતી. વળી સુગંધી પુષ્પો તથા ચૂર્ણો ;) E વગેરે શયનના ઉપચારોથી યુક્ત હતી. આવી શયામાં મધ્યરાત્રિએ થોડી નિદ્રા કરતાં કે કે ત્રિશલા રાણીએ આવા પ્રકારના મનોહર ચૌદ મહાસ્વપ્નોને જોયાં. ૧) હાથી ૨) વૃષભ રે 13 ૩) સિંહ ૪) લક્ષ્મીનો અભિષેક ૫) માળા ૬) ચંદ્ર ૭) સૂર્ય ૮) ધ્વજ ૯) કુંભ ૧૦) પદ્મ સરોવર છે એ ૧૧) સમુદ્ર ૧૨) વિમાન કે ભવન ૧૩) રત્નસમૂહ અને ૧૪) નિર્દુમઅગ્નિ એ ચૌદ જી. » મહાસ્વપ્નોને જોઈને ત્રિશલા રાણી જાગી ગયાં. 5) શ્રી ઋષભદેવની માતાએ સૌથી પ્રથમ વૃષભ જોયો છે. શ્રી મહાવીર પ્રભુની માતાએ પ્રથમ 5 » સિંહને જોયો છે. બીજા બધા તીર્થકરોની માતાઓએ પ્રથમ સ્વપ્નમાં હાથી જોયેલ છે. તેથી એ (F કે પાઠના ક્રમથી પ્રથમ હાથીના સ્વપ્નનું વર્ણન કરે છે. એ હાથી ચાર દાંતવાળો, ઊંચો અને વરસ્યા છે
બાદના મેઘ, મુક્તાફળ (મોતી) ના હાર, ક્ષીરસમુદ્ર, ચંદ્રનાં કિરણ, પાણીનાં બિન્દુઓ તથા રૂપાના ? મોટા પર્વતસમાન ઉવેલ હતો. સુગંધના લીધે ભમરાઓ ખેંચાઈ આવ્યા છે, એવા ઝરતા એ
544444444444444
SG4514
Jain Education international
For Personal & Private Lise Only
www.jainelibrary.org