________________
કલ્પસૂત્ર = ભયભીત થઈ ત્યાંથી ભાગતો ભાગતો તરસ્યો એવો તું કાદવવાળા તળાવમાં ઉન્માર્ગેથી પેઠો અને E વ્યાખ્યાન
> કાદવમાં ખૂંપી ગયો. એટલે બહાર નીકળવાને અસમર્થ એવો તું તીર અને નીર બંનેથી દૂર થઈ રે
ગયો. તને ઘણો સંતાપ થયો. આ સમયે તારા દુશ્મન હાથીએ ત્યાં આવી તને દંતશૂળથી પ્રહાર કરી ઘાયલ કર્યો. તેથી સાત દિવસ સુધી અત્યંત પીડા ભોગવી એકસો વીસ વર્ષનું આયુષ્ય પૂર્ણ છે
કરી મરીને વિંધ્યાચલ પર્વતની ભૂમિમાં તું ચાર દાંતવાળો લાલ રંગનો, સાતસો હાથણીઓનો ) F) સ્વામી હાથી થયો. ક્યારેક ત્યાં પણ તને પૂર્વની પેઠે દાવાનલ જોવામાં આવ્યો તેથી તેં ; કે જાતિસ્મરણ જ્ઞાન થવાથી પૂર્વભવ જોયો. પછી મેં દાવાનલથી બચવા માટે એક યોજન પ્રમાણ Sિ
ભૂમિને વક્ષો અને ઘાસ વિનાની બનાવી તે ભૂમિમાં વરસાદના કારણે કે બીજા કારણે ઘાસ વેલડી છે વગેરે ઊગતાં તેને ઉખેડીને તે ભૂમિને તું હંમેશાં સાફ રાખતો.
કોઇક વખતે મોટો દાવાનલ લાગ્યો. તેના ભયથી સર્વે વનવાસી પ્રાણીઓ બચવા માટે ભાગીને તે સાફ યોજન પ્રમાણ ભૂમિમાં આવીને ઊભાં રહ્યાં. તું પણ ત્યાં જલ્દી આવીને ઊભો છે રહ્યો. જીવોથી તે ભૂમિ ચિક્કાર ભરાઈ ગઈ, જરા પણ કોઇને ઊભા રહેવા જગ્યા ન રહી. આ ;
વખતે તને શરીરે ખંજવાળ થતાં તેં ખંજવાળવા એક પગ ઊંચો કર્યો ત્યારે બીજી જગ્યામાં કે સંકડાશથી પીડાતો એક સસલો તારા પગની જગ્યાએ આવી ઊભો. પછી શરીર ખંજવાળીને પગ કે છેનીચે મૂક્તી વખતે ત્યાં રહેલ સસલો તને જણાયો, તેથી દયા લાવી તેં તારો પગ ઊંચો જ રહેવા ?
દીધો. અઢી દિવસે દાવાનલ શમ્યો ત્યારે બધાં પ્રાણીઓ ત્યાંથી ચાલ્યાં ગયાં. તે અઢી દિવસ $p સુધી દયા લાવી પગ અદ્ધર રાખ્યો, તેથી તારો પગ ઝલાઈ ગયો હોવાથી પગને નીચે મૂક્તી છે 5) વખતે તું પડી ગયો. ત્યાર પછી પણ ત્રણ દિવસ સુધી ભૂખ્યો તરસ્યો છતાં પણ દયા ભાવ ટકી 5) F) રહેવાથી સો વર્ષનું આયુષ્ય ભોગવી મરણ પામીને તું મગધ દેશના રાજા શ્રેણિકનો ધારિણી HD છે. રાણીથી ઉત્પન્ન થયેલ પુત્ર થયો છે. “હે મેઘકુમાર ! તેં તિર્યંચના ભવમાં જીવોને બચાવવાની રે 2 ભાવનાથી એક યોજન ભૂમિને સાફ રાખવાનો અવિરત પ્રયત્ન ઘણા સમય સુધી ચાલુ રાખ્યો. 2.
54545454549 GGGGG
EHHHHHHHHHHHHH4944
Jain Education international
For Personal & Private Lise Only
www.nelorry ang