________________
કલ્પસૂત્ર
ભગવાન શ્રી મહાવીર દેવ રાજગૃહી નગરીના ઉદ્યાનમાં સમવસરણમાં બેસી ધર્મ ઉપદેશ વ્યાખ્યાન » આપતા હતા. એ ઉપદેશ શ્રેણિક રાજાની ધારિણી રાણીથી જન્મેલા મેઘકુમાર સાંભળી અત્યંત )
વૈરાગ્ય પામી, માતા પિતાની રજા મેળવી, અપ્સરા જેવી આઠ સ્ત્રીઓને ત્યજી દઇ, પ્રભુ પાસે
દીક્ષા લીધી. પ્રભુએ સાધુ જીવનનો આચાર શીખવવા સ્થવિરોને સોંપ્યો. રાત્રિએ સંથારા કરતાં * મેઘમુનિનો સંથારો દરવાજા પાસે આવ્યો, ત્યાંથી માત્રુ કરવા જતાં આવતાં સાધુઓના પગથી ?
ઉડેલ રજથી મેઘમુનિનો સંથારો ભરાઈ ગયો અને આવજા થયા કરતી એટલે આખી રાત ઊંઘ
પણ આવી નહીં. તેથી તે વિચારવા લાગ્યો કે, મારા રાજમહેલમાં અત્યંત સુકોમલ શયા ક્યાં 5) અને અહીંયા જમીન પર આળોટવું ક્યાં? આવું દુઃખ મારે ક્યાં સુધી સહન કરવું જોઇશે? ;
મારાથી એ સહન ન થાય, હું તો સવારમાં ભગવાનની રજા લઈ ઘરે ચાલ્યો જઇશ. એવો વિચાર કરી સવારમાં તે પ્રભુ પાસે આવ્યો ત્યારે પ્રભુએ કહ્યું કે હે મેઘકુમાર ! રાત્રિએ જતા આવતા કે સાધુઓના પગની રજથી કંટાળી, તેં દુર્બાન કર્યું તે સારું નથી કર્યું. આ જીવે અનેકવાર નરકમાં
ઉત્પન્ન થઈ સાગરોપમો સુધી નારકીનાં અત્યંત અસહ્ય દુ:ખો કેટકેટલી વાર સહન કર્યા છે. એ ) નારકીના દુ:ખો પાસે આ દુ:ખ ક્યા હિસાબમાં કહેવાય ? તું લીધેલ વ્રતને તજવાના વિચારવાળો 5) ( થયો છે, પરંતુ અગ્નિમાં પ્રવેશ કરવો સારો, વિશુદ્ધ કર્મ વડે મૃત્યુ આવે તે સારું, પણ ગ્રહણ
E કરેલા વ્રતનો ભંગ કરવો તેમ શીલ વ્રતને ખંડિત કરવું ઠીક નહીં. ચારિત્રીઓના ચરણની રજા ૨ ભાગ્યશાળીઓને મળે છે, તેથી એમાં આનંદ અનુભવવો જોઇએ. જો એ ચારિત્રમાં કોઈ કષ્ટ
આવે તો જ્ઞાન પૂર્વક તે કષ્ટને વધાવી લેવાથી મહાન લાભ થાય છે. તે પૂર્વભવમાં ધર્મ માટે ૨ છે તિર્યચપણામાં પણ ભાવનાથી કષ્ટ સહન કરેલ છે. તેનું તને આ શ્રેષ્ઠ ફળ મળ્યું છે. તેથી તું શું 5તારો પૂર્વભવ સાંભળ. 5) આગલા ત્રીજા ભવમાં તે છ દાંતવાળો શ્વેતવર્ણવાળો એક હજાર હાથણીઓનો સ્વામી એવો ) Fઈ સુમેરૂપ્રભ નામનો હાથી હતો. વૈતાઢય પર્વતમાં રહેતા એવા તેં એક સમયે દાવનલ જોયો, તેથી (F)
149 944444444
AG4444444444444444
For Personal & P
e
Use Only
www.
library.org