________________
કલ્પસૂત્ર વધે છતાં કર્મોથી અને ભોગોથી અલગ થઈ જાય છે. તેથી પુરુષોમાં પુંડરિકકમલ જેવા, .િ વ્યાખ્યાન
કે ગંધહસ્તીના ગંધથી બીજા હસ્તિઓ જેમ ભાગી જાય છે તેમ તીર્થકરો જ્યાં જ્યાં જાય છે ત્યાં છે. છે ત્યાં પાસેના પ્રદેશોમાંથી રોગ દુર્મિક્ષ વગેરે ઉપદ્રવો નાશી જાય છે, તેથી પુરુષોને વિષે ઉત્તમ છે » ગંધહસ્તિ જેવા, જીવોના સમુદાયમાં ચોત્રીશ અતિશયવાળા હોવાથી લોકમાં ઉત્તમ, ભવ્ય જીવોના જી 5) યોગ અને ક્ષેમને કરનારા હોવાથી લોકનાથ, અહીં યોગ એટલે નહીં પ્રાપ્ત થયેલા જ્ઞાનાદિને પ્રાપ્ત ) » કરાવનારા અને ક્ષેમ એટલે પ્રાપ્ત થયેલા જ્ઞાનાદિ ગુણોનું રક્ષણ કરનારા હોવાથી લોકનાથ, છે સર્વજીવોના હિત કરનારા, જીવોના મિથ્યાત્વરૂપ અંધકારને નાશ કરનારા હોવાથી લોકમાં પ્રદીપ 2 સમાન, સૂર્યની માફક પદાર્થોને પ્રકાશિત કરનાર હોવાથી લોકમાં પ્રદ્યોત કરનારા, (૧) મનુષ્યને ઈ.
મનુષ્યથી ભય થાય તે આલોકભય, (૨) મનુષ્યને દેવ કે તિર્યંચથી ભય થાય તે પરલોકભય, j) (૩) ધન વગેરેની ચોરીનો ભય તે આદાનભય, (૪) બહારના નિમિત્ત વિના આકસ્મિક ભય (5) થાય તે અકસ્માત ભય, (૫) આજીવિકા ભય, (૬) મરણ ભય (૭) અપયશ ભય એ સાત
G) ભયોને હરનારા હોવાથી અભય દેનારા, શ્રુતજ્ઞાનરૂપી ચક્ષુઓને આપનારા, મુસાફરીએ જતા 2 લોકોનું ધન ચોરીને તેમની આંખોએ ચોરોએ પાટા બાંધી અવળે માર્ગે ચડાવી દીધા, કોઇ ઉપકારી
તેમના પાટા છોડી ધન અપાવી સાચા માર્ગે ચડાવી જેમ ઉપકાર કરે તેમ તીર્થકરો પણ છે શું મિથ્યાત્વમાંથી અવળે માર્ગે ચડેલા જીવોને સમ્યગદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યગુચારિત્ર રૂપી જી (5) મોક્ષ માર્ગે ચડાવી ઉપકાર કરનાર હોવાથી માર્ગ દેનારા, સંસારથી ત્રાસી ઊઠેલા જીવોને શરણ
» આપનારા, મુક્તિપદ રૂપ સાચું જીવન આપનારા, સમ્યકત્વરૂપ બોધિ આપનારા, ધર્મ દેનારા ક છે એટલે સર્વવિરતિ અને દેશવિરતિ રૂપ ચારિત્ર ધર્મને દેનારા, ધર્મદેશક એટલે ક્ષમા, મૂતા-વિનય, Eિ ? સરલતા, નિર્લોભતા, તપ, સંયમ, સત્ય, શૌચ, આકિંચન-નિપરિગ્રહતા, અને બ્રહ્મચર્ય એ દશ રે # પ્રકારના યતિ ધર્મનો ઉપદેશ કરનારા, ધર્મના નાયક, ધર્મના સારથી, સારથી જેમ ઉન્માર્ગે જતા ? $રથને માર્ગ પર લાવે છે તેમ અરિહંતો પણ માર્ગથી ચલિત થતા જીવોને માર્ગમાં લાવે છે. આ ( વિષે મેઘકુમારનો વૃત્તાંત કહે છે.
પ૪
44444444444444
in Education inte
For Personal & Private Lise Only
w
elbrary.co