________________
કલ્પસૂત્ર છે વરે
AGEGA54444444444
9 વડે શોભતી છાતીવાળો તેમજ મોતીમય ઝૂમણાના ઝૂલવાથી ડોલતા આભૂષણોને ધારણ કરનારો વ્યાખ્યાન
એવો તે ઈન્દ્ર આદરપૂર્વક ઉતાવળી ગતિથી એકદમ સિંહાસનથી ઊઠે છે. ઊઠીને પાદપીઠ પર છે
પગ મૂકીને નીચે ઊતરે છે, ઊતરીને વૈદુર્યરત્ન, શ્રેષ્ટરિષ્ઠરત્ન, અંજનરત્ન વગેરે અનેક રત્નોથી (5) * જાણે નિષ્ણાત કારીગરે તૈયાર કરેલ હોય એવી ઝળહળતા ચંદ્રકાંતાદિ મણિઓ અને કર્કતનાદિ કે > રત્નો વડે સુશોભિત એવી પગમાં પહેરવાની પાદુકાને ઉતારીને એકસાડી ઉતરાસંગ કરી અંજલી છે
ક બે હાથ જોડી શ્રી તીર્થંકર પ્રભુ સન્મુખ સાત આઠ પગ જાય છે, જઈને ડાબો ઢીંચણ ઊંચો શું કરે છે, એટલે જમીનને અડાડ્યા વિના ઊભો રાખે છે, તથા જમણા ઢીંચણને જમીન પર સ્થાપે રૂ)
છે અને પોતાનું મસ્તક ત્રણ વખત ભૂમિ પર અડાડીને ઊંચો થાય છે, એટલે કેડથી ઉપરના અર્ધા શરીરથી ઊંચો થાય છે, પછી કંકણ અને બાજુબંધથી અક્કડ થયેલી બે ભુજાઓને વાળીને બન્ને
હાથની દશ આંગળીઓ સાથે મેળવીને અંજલી કરી મસ્તક ઉપર ભમાડીને, નીચે જણાવ્યા પ્રમાણે કે > તે ઇન્દ્ર અરિહંત પરમાત્માઓને નમસ્કાર કરવા નમોઘુર્ણ કહે છે. તે નમોઘુર્ણના શબ્દોના અર્થો 2 અહીં કહે છે.
નમસ્કાર થાઓ, કર્મરુપી શત્રુઓને હણનારા અરિહંતોને, તથા જ્ઞાનાદિગુણોવાળા 2 ભગવંતોને, એ અરિહંત પરમાત્માઓ કેવા છે તો કે પોતપોતાના તીર્થની અપેક્ષાએ ધર્મની આદિ રૂ.
કરનારા, તીર્થની સ્થાપના કરનારા, તીર્થ એટલે શ્રમણ પ્રધાન ચતુર્વિધ સંઘ અથવા પ્રથમ ગણધર (F) તે રૂપ તીર્થને સ્થાપનારા, બીજાના ઉપદેશ વિનાજ સ્વયંબોધ પામેલા, સંસારમાં રહેવા છતાં (F
પરોપકારી, શુભક્રિયાવાળા, દીનતા રહિત, કરેલા ઉપકારને જાણનારા, દેવગુરુની ભક્તિવાળા, E 2 તથા ગંભીર આશય અને અત્યંત ઉદારદિલ હોવાથી ગુણ સમૃદ્ધિને કારણે પુરુષોમાં ઉત્તમ, વળી ?
કર્મરૂપી શત્રુઓને જીતવા અત્યંત ક્રૂર, પરિષદો અને ઉપસર્ગોને સહન કરવામાં અત્યંત શૂરવીર છે હોવાથી પુરુષોમાં સિંહ. જેમ કમલ કાદવમાં ઉત્પન્ન થાય અને પાણીથી વધે, છતાં કાદવ અને. પાણીથી ઉપરજ રહે છે, તેમ ભગવાન પણ કર્મરૂપ કાદવમાં ઉત્પન્ન થાય અને ભોગરૂપ પાણીથી
Join Education international
www.jilbaryo
For Personal Private Use Only