________________
૧૨
સુણજો રે ભાઈ સાદ ફસાવી દેવામાં આવશે તો રવિબાબુની ‘શસ્ય શ્યામલા આ ધરતી પર થોડાક દાયકામાં ઘાસનું એક તણખલું પણ નહીં ઊગે.
અંત પણ મેનકા ગાંધીના શબ્દોથી જ કરીએ તો “જો તમે ધરતીની લીલી ચાદરને રક્ષવા માંગતા હોવ, હવામાં પ્રાણવાયુનું કે જમીનમાં ચોખ્ખા પાણીનું પ્રમાણ વધારવા માગતા હોય તો શરૂઆત માંસ ખાવાનું છૌડવાથી કરો, બાકી બધું પછી આવે છે.”
તા.ક. : જાન્યુઆરી ૭, ૧૯૯૧ના ‘ટાઈમ' મેગેઝિનમાં પ્રગટ થયેલ વિગત અનુસાર ૧૯૮૦ની સાલમાં જેટલાં જંગલોનો નાશ કરવામાં આવ્યો તેમાં ૭૨% જંગલોનો નાશ માંસ માટેનાં પ્રાણીઓનો ઉછેર કરવા માટે કરાયેલ.
Jain Education International
For Personal & Private Use Only
www jainelibrary.org