________________
હવાપ્રકાશ આવે અને બહાર પડતાં બારીબારણાં ન હોવાથી ગરમી, ધૂળ વગેરે અંદર નં પ્રવેશે. બારીબારણાં વાટે અશુધ્ધ પ્રદૂષિત વાયુ ઘરમાં દાખલ ન થાય, જ્યારે અવકાશમાંથી ચોક્ખી હવા આવે. બે ઘર વચ્ચે હલ કમ્પાઉન્ડનો અવરોધ દૂર થતાં પાડોશીની નજીક અવાય. આર્ય સ્ત્રીઓએ ખુલ્લામાં બેસવાનો લાભ લેવા ઘર બહાર કમ્પાઉન્ડમાં (રસ્તે આવતા જતા ગમે તેવા માણસોની નજર પડે તેમ) ન બેરાવું પડે. જ્યારે ઘરની અંદરના ચોકમાં બેસી શકે, નાના બાળકો ઘરમાં ખુલ્લા ચોકમાં રમે તો કોઈ ભય નહિં. ભારતીય પાકશાસ્ત્રનુરાર ઘરે બનાવાતી વડી, પાપડ વગેરે કાંઈપર્ણ ચૂકવણી ઘરની અંદર ચોકમાં થઈ
શકે.
ગે કાંઈ
(૧૪) બને ત્યાં સુધી લાઈટ ફિટીંગ, પંખા, વગેરે કરાવવું જ નહિ (૧૫) રાઈરામિલમાં પોલીસ્ડ થયેલા ચોખાના આરંભ રામારંભમાંથી બચવા ઘરે જ ડાંગર છડી શકાય તે માટે ખાંડણિયું અવશ્ય નંખાવવું. જ્યાં પૂરતો પવન વતો હોય તેવી જગ્યા હોય તો સારું. જેથી ખાંડવાવાળાને ૫૨૨ોવોન થાય. આવી વ્યવસ્થા ઘરમાં હશે તો કોઈકવાર પણ ઉપયોગ થશે. અને એટલે અંશે આરંભમાંથી બચાશે.
(૧૬) જેના વડે દળી શકાય તેવી ઘંટી (થાળાવાળી) પણ પવનની અવરજવરવાળા
સ્થાને રાખવી.
(૧૭) પલંગ, કબાટ, ખુરશી આદિ રાઘળું રાચરચીલું સ્ટીલ વર્ગરેનું કરાવવર કરતાં કાષ્ટ્ર (લાકડાનું કરાવવાથી સ્ટીલની ખાણથી માંડીનેં કારખાના સુધીના ઘણા આરંભમાંથી બચી જવાય છે. લાકડામાંથી પણ સુંદર કોતરણી વગેરેવાળું (રાંખેડા પધ્ધતિનું પણ) રાચરચીલું તૈયાર થઈ શકે એમ છે. તેથી શોભાદેખાવો પણ ભોગ આપવો ન પડે. ઘરમાં ક્યાંય પણ લાકડાંમાં પ્લાયવુડનો ઉપયોગ ન કરવો. પ્લાયવુડ કારખાનામાં બનતું હોવાથી તેમાં ઘણો આરંભ છે. વળી પ્લાયવુડને ઉધઈ પણ લાગતી હોવાથી તેની હિંસાના પાપની શક્યતા પણ ઊભો થાય તેથી શકિત સંપન્નોએ સાગ-સીસમ વગેરેજ (તથા અન્યોએ બીજા આંબા વગેરેના સસ્તા લાકડા) વાપરવા. તેનો ખર્ચ વધુ આવવાની દેલીલ પણ અસ્થાને જ છે. અર્થશાસ્ત્રનો શાતા રામજી શકશે કે તે ખર્ચ નહિ રોકાણ છે. જેની કિંમત વ૨સો વરસ વધતી જ જાય છે. (incometax wealthtax Free investment) ધનાઢય કળારુચિવાળા વ્યક્તિઓ ચંદનનું રાચ-રચીલું પણ બનાવડાવી શકે. ઉપરોકત સર્વે આધુનિક વસ્તુઓના વપરાશમાં શ્રીમંત
શિર તુજ આણ વહુ...
૮૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org