________________
૬૫
કરેલ કેળવણીના ઢાંચામાંથી બહાર નીકળીને આપણી શ્રેષ્ઠ પ્રાચીન વિદ્યાપ્રણાલિકા આપણે ફરીથી શરૂ તા નથી કરતા ?
અને એ પચના સભ્ય સ` સ્થળે ફરીને ખારીક તપાસ કરીને સતાષ સાથે અહીંથી પાછા ફર્યાં હશે કે ભારત પેાતાની પ્રાચીન પૂરા અને ઉજ્જવળ સંસ્કૃતિ તરફ પ્રયાણ કરવા જેટલુ' સાવધ બન્યું નથી. તે હજી વરસા સુધી પેાતાની પ્રાચીન સંસ્કૃતિ તરફ પાછું વળીને પાશ્ચાત્ય સંસ્કૃતિ સાથેના સંબંધ કાપીને તેને પડકારી શકે તેમ નથી અને પાતાની અસ્મિતાના પ્રભાવથી વિશ્વને આંજી શકે તેમ નથી.
નિશાળા અને કૉલેજનાં મકાનેા માટે, વિદ્યાથી આને શાળા અને કોલેજોની ફી માટે, મફત પુસ્તક અને નાટયુકેા માટે દર વરસે પ્રજા તરફથી કરાડા રૂપિયાનું દાન મળે છે અને છતાં આ કહેવાતી કેળવણીની શરૂઆત જ લાંચરુશવતથી થાય છે.
વૈધિક ધમ માં દાનના પ્રકાર વેદધમ માં દાનના એ પ્રકાર છેઃ (૧) મૃત કુટુંબીઓના આત્માના કલ્યાણ અથે', (૨) પાતે પુણ્ય કમાવા માટે. જે દાન કીર્તિની લાલસાથી અપાય છે તેનું પુણ્ય બંધાતું નથી.
મૃતજનાના આત્માના શ્રેય અર્થે કોઈ પણ પ્રકારનું દાન ન ચાલે. તેમની પાછળ માત્ર ગેાદાન, અન્નદાન, જલદાન, વસ્ત્રદાન અને પાઠપૂજા થઈ શકે. પાઠપૂજામાં ખાસ કરીને ભાગવત પારાયણુ, નીલશ્રાદ્ધ અને તી સ્થળોએ શ્રાદ્ધ કરવું એ મુખ્ય કાર્યાં છે. ભાગવત પારાયણ, નીલશ્રાદ્ધ અને તીર્થ શ્રાદ્ધોમાં ગેાદાન, અન્નદાન, જલદાન અને વસ્ત્રદાન પણ કરવાં પડે છે.
ભાગવત પારાયણ જેવી કથાઓનાં આાજન અને ગેાદાન મૃતાત્માના શ્રેય અર્થે અને પેાતાના માટે પુણ્ય મેળવવા એમ બન્ને ઉદ્દેશથી થાય છે. પણ જ્યારે પેાતાના પુણ્ય ખાતર એ આયેાજન કરવું હોય ત્યારે માત્ર એ કથા સાંભળવાથી પુણ્ય ન મળે.
ભાત્ર ૪–૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org