________________
છે) તે રુશવત લેનારા અથવા તેના આંકડા નક્કી કરનારા અને ડેને શનના નામે રુશવતની આ પ્રથા શરૂ કરનારા અતિ ઉચ્ચ પદવીધારી વ્યક્તિઓ, આગળ પડતા દાનેશ્વરીઓ અને સમાચમાં અતિ પ્રતિષ્ઠિત ગણાતી વ્યક્તિઓ જ હોય છે ને! અને એ ડિગ્રીધારી વ્યક્તિએ પછી તે સ્કૂલ કે કોલેજના આચાર્ય હોય કે કાર્યવાહક સમિતિના સભ્ય હાય, આખરે તે આ કેળવણીને જ ફાલ છે ને ? મા-બાપને બાલમંદિર, નિશાળે અને કેલેજોની ફીના, પુસ્તકના અને સ્ટેશનરીના જે પૈસા ખરચવા પડે છે તે કદાચ ૩૦ અબજ રૂપિયાથી વધી જાય ખરા. અને સરકારે પણ ૩૦ અબજ રૂપિયા કર દ્વારા પ્રજા પાસેથી જ વસૂલ કર્યા છે ને!.
યુનાના પચે કઈ તપાસ કરી? આપણે સ્વાધીન થયા પછી શિક્ષણક્ષેત્રે આપણે શું કરીએ છીએ અથવા શું કરવા માંગીએ છીએ તેની માહિતી મેળવવા યુનેનું એક પંચ અહીં આવ્યું હતું. તેમના રિવાજ મુજબ એ પંચે આંતરિક બાબતમાં શું હસ્તક્ષેપ કર્યો હશે તે જાણવાનું આપણી પાસે કઈ સાધન નથી.
પણ એક મોટા રાજ્યના શિક્ષણ પ્રધાને આ પંચને કહ્યું હતું કે, “સાહેબ અમે અમારા બંધારણમાં મફત કેળવણીની કલમ દાખલ કરી છે. પણ જો હું માત્ર મારા રાજ્યના જ નહિ કેન્દ્ર સરકારના પણ આખા બજેટના પૈસા ખરચી નાખું તે પણ મારા રાજ્યને મફત કેળવણી આપી શકું નહિ. અમારી આ મુશ્કેલીમાં શું કરવું એ તમે જ સલાહ આપે.”
સેવિટ રશિયા કે ચીનના કેઈ પ્રધાને જે યુનેના પંચ પાસે આવી લાચારી બતાવી હેત, પિતાની અણઆવડતનું પ્રદર્શન કર્યું હતું અને સામે ચાલીને યુનેની દખલગીરી માગી હેત તે તેને શું અંજામ આવત તે કહેવાની જરૂર છે ખરી?
સંભવ છે કે યુનેનું એ પંચ એવી તપાસ કરવા આવ્યું હોય કે મેકલેએ વર્ષો પહેલાં ભારતવાસીઓનું પશ્ચિમીકરણ કરવા તૈયાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org