________________
૧૮
જીવવામાં ગૌરવ અનુભવવા લાગી. છતાં વડીલેા એધપાઠ લઈ શકયા. કે આખરે આ લોકે સરકારી નેકરીમાં
તારશે.
નહિ. તેમણે પણ માન્યું ઉચ્ચ હોદ્દા મેળવીને દેશને
ડાયરેશ-પરદેશી દવાઓના એજન્ટ
સમાજમાં એક બીજું પણ પરિવર્તન થયું. પશુઓની કતલ શરૂ થવાને લીધે પ્રજામાં બેકારી સાથે બીમારી પણ વધવા લાગી. સાર તરફથી ડાકટરી કાલેજમાંથી જે ડાકટરા તૈયાર થવા લાગ્યા, તેમને શહેરમાં હાસ્પિટલેા ચાલુ કરીને નાકરીએ લગાડવામાં આવ્યા. એટલે આયુર્વેદિક વૈદ્યો તરફ પ્રજાના દાનના પ્રવાહુ અટકી પડયો. જેમના દીકરા દાક્તર થાય તેમના કુટુબીજના પોતાના દાક્તર પુત્રાની પ્રશંસા કરીને ગામના દરદીઓને તેમની હેસ્પિટલ તરફ વાળવા લાગ્યા.
ખરી હકીકત એ હતી કે પેાતાના ફાર્મસી ઉદ્યોગ માટે ભારતની વિશાળ વસ્તીવાળું બજાર અંગ્રેજોએ ખાલ્યું હતું. અને આ ડાકટરો જાણ્યેઅજાણ્યે પરદેશી દવાઓના પ્રચારકે બની રહ્યા હતા. એમની દવાઓ પણ તે સમયે વનસ્પતિઓમાંથી બનતી, જે વનસ્પતિઓ તા ભારતમાં જ ઊગતી. અહીં પોતે સત્તાધારી હોવાથી સારામાં સારી. વનસ્પતિએ ખૂબ સસ્તા ભાવે લઈ જતા. એ રીતે અહીં વનસ્પતિઓની ખેડચ પડવા લાગી અને સારા માલની નિકાસ થઈ જવાથી હલકા પ્રકારની, જેને વનસ્પતિઓના કચરા કહી શકાય એવી વનસ્પતિઓના ભાવ અહીં વધવા લાગ્યા. વૈદ્યોને મળતાં શ્રીમંતાનાં અને રાજવીઓનાં વર્ષાસન બંધ પડવાં. એટલે તેમની વગર પૈસે લેાકેાને દવા આપવાની શક્તિ ન રહી. એમની સામે સરકારે મફત સારવારની હોસ્પિટલા શરૂ કરી. પણ એ મફત સારવારી હોસ્પિટલેના, દવાઓના, મકાનના બધા વહીવટી ખર્ચ કાંઈ ઇંગ્લેંડને લાગવવાના ન હતા. એ ખરચ તા ભારતની પ્રજા પાસેથી વિવિધ કર રૂપે વસૂલ કરાતા. ભારતની પ્રજાના પૈસા વડે ડાકટરની ડિગ્રી પ્રાપ્ત કરીને તેમના જ પુત્રો બ્રિટિશ ફાસીઓ માટે ખજાર ખુલ્લું કરી રહ્યા હતા. તેમને એ પણ ખબર ન હતી કે તેઓ જે દવા લેાકેને આપતા હતા, તે મૂળ તા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org