________________
પણ
તમામ શાણા પુરુષની સૂઝ, આવડત અને દૂરંદેશીને આ કેયડે એક પડકારરૂપ છે.
જે મહાનુભાવે શૂન્યમાંથી સર્જન કરી અકિંચનમાંથી કરોડપતિઓ બને છે, જ્યાં નાનું દવાખાનું પણ ન હોય ત્યાં વિશાળ હોસ્પિટલે ખડી કરી શકે છે, કેલેજોની હારમાળાઓ ઊભી કરી શકે છે, એ તમામને વહીવટ પણ ચલાવી શકે છે, અને એ વહીવટના ખર્ચ માટે ભારતભરમાં દર વરસે ખરચાતા અબજો રૂપિયા ભેગા પણ કરી શકે છે, તેમના માટે આ કઈ મુશ્કેલ કામ નથી.
માત્ર તેમણે સાચી પરિસ્થિતિ સમજવી જોઈએ, અને એ કાર્ય પાર પાડવાને પ્રતિજ્ઞાબદ્ધ થઈને નિષ્ઠાપૂર્વક પેજના તૈયાર કરીને એને અમલ શરૂ કરી દેવું જોઈએ.
- કેળવણી લેવાને હેતુ આ અગાઉની નિશાળો ચાલતી તે સમાજના પૈસા વડે, પણ એળ ખાતી એ નિશાળ ચલાવનાર શિક્ષકના નામે. ગણિત, ઈતિહાસ, વ્યાકરણ એમ જુદાજુદા વિષયના વિદ્વાન શિક્ષકે ગામમાં પ્રસિદ્ધ હતા અને તે તે વિષયમાં રસવાળા વિદ્યાથીએ તેમને ત્યાં જઈને મફત જ્ઞાન મેળવતા. ' હવે નિશાળે માટે દાન આપનાર વ્યક્તિઓના નામે ઓળખાવા લાગી અને તે સરકારમાન્ય રહે, માટે સરકારે નક્કી કરેલા વિષયે જ ત્યાં શીખવાતા, જેથી સરકાર અને શ્રીમંતેની કારકુને મેળવવાની આવશ્યકતા સંતોષાઈ શકે. આ નિશાળમાં એ જાતના ખોટા ઈતિહાસ શીખવવામાં આવતા જેથી હિંદુ પ્રજામાં લઘુતાગ્રંથિ પેદા થાય અને હિંદુમુસ્લિમ કે વચ્ચે વૈમનસ્ય વધે અને અંગ્રેજોની પ્રતિભાથી હિંદુ કેમ અંજાયેલી રહે. ' અંગ્રેજી નીતિથી દેશમાં બેકારી વધતી હતી અને તેમાંથી બચવાને એક જ તરણે પાય લેકેને દેખા, અંગ્રેજી શિક્ષણ લઈ સરકારી કરી મેળવવાને, જે આજે પણ લેકેના મનમાં જડબેસલાક બેસી ગયે છે. અને તેના પ્રત્યાઘાત રૂપે સરકારી નોકરીને જ અંગ્રેજી ભણેલા વર્ગો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org