________________
૫૪
પશુઓ કાયદેસર રીતે ચલાવાતાં કતલખાનામાં કપાવા લાગ્યાં, ત્યારે પ્રજાના દિલને આઘાત લાગે. પરદેશી શાસનની પકડ મજબૂત હતી, એટલે પ્રજા લાચાર હતી. આજે આપણે પિતાની સરકાર હવા. છતાં પ્રજા લાચાર બનીને પરદેશી શાસન કરતાં પણ અનેકગણી પશુહત્યા થતી જોઈ રહે છે. કાંઈ જ કરી શકતી નથી. તે પછી પરદેશી. શાસન સામે તે શું કરી શકે?
અવરોધો મૂકવાની જરૂર હતી પ્રશ્ન ખરેખર ઘણે જટિલ હતી. અને આજે કલ્પના પણ ન આવી શકે તેટલે વધુ જટિલ બને છે. પણ કશુંક કરવું તે જોઈએ જ, એમ વિચારી મહાજને ભૂલ ભરેલે ચીલે ચડી ગયા. પશુહત્યા બંધ ભલે ન થાય પણ પશુઓ કાંઈ નધણિયાતાં ન હતાં. તેઓ કેઈ ને કેઈ પ્રજાજનની માલિકીનાં હતાં. એટલે કપાવા માટે પશુઓ મળે જ નહિ, મળે તે એટલી ઓછી સંખ્યામાં મળે કે આર્થિક રીતે તલખાનું ચલાવવું પરવડે નહિ; આવું કાંઈક પગલું ભરીને કતલખાના સામે , જબર અવધ મૂકી શક્યા હોત.
આમ થાય તો? - કતલખાનાને કાયદેસર બનાવ્યા પછી જીવદયાને નામે, જીવ બચાવવાને નામે આપણે અબજો રૂપિયા ખરચી ચૂક્યા છીએ. છતાં જીને કપાતા બંધ તે નથી કરી શક્યા, પણ દર વરસે તેમની કતલ વધતી જાય છે. તે વધતી સંખ્યા ઉપર પણ અંકુશ નથી મૂકી શક્યા.
ખરું કહું તે આ નીતિને બદલે પશુઓ કતલખાને જઈ શકે જ નહિ; એવી પરિસ્થિતિ તૈયાર કરવાની ખૂબ જરૂર લાગે છે. - બીજી તરફથી પેલા બચાવાયેલા પ્રાણીને આપણી અર્થવ્યવસ્થામાં તે બંધ બેસે એવી રીતે તેને રાખવાની અને તેના કાયમી રક્ષણ અને પિષણની કઈ મજબૂત અને વહેવારુ વ્યવસ્થા ન હોવાથી એ પ્રાણી ફરીથી તલખાને પહોંચી જાય તેમ પણ બનતું હોય છે.
આપણા ઉપર દાનેશરીઓ, વિચક્ષણ વેપારી મહાજને અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org