________________
શરૂ
ધર્મગુરુઓ વિલાસી અને ભ્રષ્ટાચારી છે. તેઓ મફતના મામલીરા ઉડાવે છે. દેશને આબાદ કર હોય તે અંગ્રેજી કેળવણી આપવી જોઈએ. તેને બદલે સંસ્કૃત પાઠશાળાઓ પાછળ પૈસા વેડફીને તેમાંથી લેકને લૂંટનારા કર્મકાંડી બ્રાહ્મણે પેદા કરીએ છીએ. નાતે જમાડવી એ અનાજને બગાડ છે. આ મંદિરને વળી બગીચા શા માટે જોઈએ? એ બેટો ખરચ છે. એ બગીચા કાપી નાખીને ત્યાં નિશાળનાં મકાન બાંધવાં જોઈએ. પાંજરાપોળમાં લેકે દેશની મૂડી રોકી રાખે છે એ ખોટું છે. એ પૈસે કેળવણી માટે, ગરીબો માટે વપરા જોઈએ.
આમ આ પ્રચારે એ વેગ પકડ્યો કે મંદિર અને પાંજરાપિળે, પાઠશાળાઓ અને ગૌશાળાઓ તરફ વહેતા દાનના પ્રવાહે દિશા બલી.
હવે નિવેશ જતાં કુટુંબનાં મકાને નવી નિશાળ શરૂ કરવા અપાવા લાગ્યાં. તેમની મિલકત વેચીને તે કેળવણી ફંડ ખાતે જવા લાગી. સદાવ્રત અને અન્નક્ષેત્રનાં ભાડેળો પણ કેળવણી ફંડમાં ફેરવાઈ જવા લાગ્યાં. અંગ્રેજોને કાળા અંગ્રેજો પેદા કરવા નિશાળો અને કોલેજોની જરૂર હતી, તે આપણા જ પૈસે શરૂ થવા લાગી.
* મંદિરે વિરુદ્ધ પ્રચાર એટલે તે દુષ્ટ, ઘણાજનક અને સ્ટાર હતું કે મોટા મોટા શ્રીમંત વેપારીઓએ ત્યાં ભેટ મેક્લવાનું બંધ કર્યું. જુવાન વર્ગ ત્યાં દર્શન કરવા જતું હતું તે અટકી ગયે, પણ જે લેકે દર્શન કરવા જતા તેમની તરફ તિરસ્કાર ફેલાવવા અને બદનક્ષી કહી શકાય એવો પ્રચાર કરવામાં આવ્યું.
મોટા મોટા શ્રીમંતેએ પિતાના વીલમાં એ આદેશ આપે કે તેના મૃત્યુ બાદ તેની તમામ મિલક્ત તેની પત્નીને મળે, પણ જે તે અમુક સંપ્રદાયનાં મંદિરમાં દર્શને જાય તે મિલક્તમાંથી તેને એક ઉસે પણ આપ નહિ. અનેક કુટુંબમાં સ્ત્રીઓને દેવમંદિરોમાં દર્શન કરવા જવાની મનાઈ થઈ.
લાઈ જવા લાગ્યા અને અન્નક્ષેત્રના તે કેળવણી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org