________________
લાગ્યા. ગૃહઉદ્યોગે, ગ્રામઉદ્યોગે ભાંગી પડ્યા. આ બેકારેના પુત્રને પ્રવાહ અંગ્રેજી નિશાળ તરફ વળે. એવી આશાથી કે નિશાળમાં વિદેશી સંસ્કૃતિને અભ્યાસ કરવાથી સરકારી નોકરી મળશે. બેકાર પુત્રને પ્રવાહ અંગ્રેજી નિશાળ તરફ ગયે તેમ વધુ ને વધુ નિશાળો બાંધવાની જરૂરિયાત વધતી ગઈ.
આપણા બેકારેને નેકરી લાયક બનાવવા પિતાને ખરચે નિશાળે આપે એવી બેવકૂફ અંગ્રેજ પ્રજા ન હતી.
પિતાની નિશાળમાંથી ડાઘણા શિક્ષિતેને મોટા પગારની નેકરીઓ આપીને પિતાની કેળવણીને પ્રભાવ, બેકાર બનતી પ્રજા ઉપર બેસાડવામાં અંગ્રેજો સફળ થયા. હવે પ્રચાર શરૂ કર્યો કે દેશને ઊંચે સાવે હેય તે બાળકને કેળવણું આપવાનું જરૂરનું છે. પ્રજાને પૂરાં એક વરસ સુધી સંપૂર્ણ અશિક્ષિત રાખીને તેમની વિદ્યાની પિપાસા પૂબ ઉગ્ર બનાવી અને પછી તેમની અંગ્રેજી વિચારસરણી, અંગ્રેજી રીતરિવાજો, અંગ્રેજી ખાણીપીણીથી પ્રભાવિત કરવા લાગ્યા.
જ ભ્રામક પ્રચાર - અંગ્રેજી રહેણીકરણ જ ઉત્તમ છે અને હિંદુ રહેણીકરણી અને હિંદુ જીવનના આદર્શો ખામીભરેલા છે, એ પ્રચાર શરૂ કર્યો. : ' સામયિકમાં, અંગ્રેજોથી પ્રભાવિત થયેલા લેકે, તેમના અંગ્રેજ ગુરુઓએ મગજમાં ઘુસાડી દીધેલાં મંતવ્ય પ્રસિદ્ધ કરવા લાગ્યા કે ભારત એ જંગલી દેશ છે કે ત્યાં દર વરસે ૨૦ હજાર માણસો સર્પદશથી મરે છે. જે પ્રજાને ૬૦ ટકા ભાગ જંગલમાં અને ખેતરમાં રાતદિવસ કામ કરતે હેય તેવી ૩૦ કરોડની પ્રજામાં ૨૦ હજાર માણસો સર્પદંશથી મરે તેમાં જંગાલિયત ક્યાં આવી? એનાથી વધુ માણસે તે તેમના દેશમાં યાંત્રિક કારખાનાંઓમાં અકસ્માતથી મરતા હતા. અને આજે એથીય વધુ માનવીઓ અમેરિકામાં એક જ અઠવાડિયામાં નાતાલના દિવસોમાં મોટર – અકસ્માતથી મરતા હોય છે. તે પણ આપણે એવા પ્રભાવિત થઈ ગયા હતા કે આપણી જાતને હલકી માનવા લાગ્યા. “અરે! ભારત એ કમઅક્કલ દેશ છે, જ્યાં ૭૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org