________________
*શિક્ષણસંસ્થાઓમાં તમામ પ્રકારનું શિક્ષણ તદ્દન મફત અપાતું અને તેને ખરચ દાનેશરીઓ ઉપાડી લેતા. પછી પશુઓ માટે, પક્ષીઓ માટે પાંજરાપોળો બંધાવા લાગી. જ્યાં માંદાં, ભૂખ્યાં, અશક્ત પશુઓની સારવાર થતી અને તેમને ત્યાં અભયદાન મળતું.
મુસ્લિમ શાસન દરમિયાન આપણું હજારે મંદિરે તેડી પાડવામાં આવ્યાં હતાં. તે મંદિરે ફરીથી બાંધવા માટે પ્રજાએ દાનને પ્રવાહ વહેવડાવ્યું. એ મંદિરે દ્વારા અનેક ધાર્મિક, સાંસ્કૃતિક, જીવદયાનાં અને અનુકંપાનાં જ્ઞાનપ્રચારનાં કાર્યો થતાં અને તે કાર્યો માટે પણ પ્રજા તરફથી દાનને પ્રવાહ અવિરતપણે ચાલુ રહેતે.
આયુર્વેદનું ફરમાન છે કે વૈદે દરદી પાસેથી પૈસા માગવા નહિ. લેઓને જરૂર પૂરતી વૈદકીય સારવાર મળ્યા કરે માટે દરેક ગામે વૈદ્યો હતા. રાજવીએ તેમને જમીને આપતા, મકાને બાંધી આપતા, શ્રીમતે પણું વર્ષાસન બાંધી આપતા. અને તેમાંથી લેવો પોતાનું ગુજરાન ચલાવીને પ્રજાને મત વૈદકીય સારવાર આપતા અને યોગ્ય શિષ્યોને મફત આયુર્વેદ ભણાવતા.
બ્રાહ્મણના પટ પર લાત પછી બ્રિટિશ શાસન આવ્યું. આ દેશને છળકપટથી ખ્રિસ્તી બનાવવા અને આ દેશની અગાધ કુદરતી સંપત્તિનું શોષણ કરવા...
તેમણે બ્રાહ્મણે દ્વારા ચાલતી તમામ નિશાળે અને વિદ્યાપીઠ અમાન્ય કરી અને પિતાની નિશાળે તેમ જ કોલેજો શરૂ કરીને પિતાની ભાષા અને સંસ્કૃતિ આપણા ઉપર ઠોકી બેસાડવાની શરૂઆત કરી. તેમની નિશાળે અને કોલેજે માન્ય થઈ એટલે બ્રાહ્મણેની વિદ્યાસંસ્થાએ
એકસાથે બંધ પડી ગઈ. બ્રાહણ જાતિ સામુદાયિક રીતે બેકાર બની ગઈ. પણ આપણે શ્રીમતેઓ પોતાની સૂઝથી તેમને અન્ન અને વસ્ત્ર મળતાં જ રહે. તે પ્રબંધ કરી એક વખત તે તેમને ગૌરવભંગ થતા બચાવી લીધા.
ગ્રામ ઉદ્યોગ પર ફટકે : : અંગ્રેજોએ યાંત્રિક અર્થવ્યવસ્થા વિકસાવી. એટલે બેકારે વધવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org