________________
૩૦૧
કરણ કરવા માટે પણ પશુરક્ષણ અને પશુસંવર્ધન કર્યા સિવાય બીજે ઈલાજ નથી અને આપણી જીવદયાની નીતિ અને દાનને પ્રવાહ. બદલાવ્યા સિવાય પશુઓ બચે તેમ નથી.
ત્રણ અને ચાર નંબરનાં કારણે નાબૂદ થાય તે પાંચમું કારણ. પિતાની મેળે જ નાબૂદ થઈ જાય.
પહેલા કારણમાં જણાવેલ અનાર્થિક અને રોત્પાદક ઉપયોગોને. બાદ કરતાં ખાંડને સહુથી વધુ ઉપગ ચા બનાવવામાં થાય છે.
ચા જીવન જરૂરિયાતની ચીજ નથી, પૌષ્ટિક પણ નથી. એનાથી ભૂખ ઓછી થાય છે, પાચનશક્તિ બગડે છે, જ્ઞાનતંતુઓ નબળાં પડે છે, અનિદ્રાને રેગ થાય છે. એ માત્ર એક ફેશન છે અને વ્યસન છે. - યુરોપના ઘણા દેશમાં ચામાં દૂધ કે ખાંડ નથી નાખતા પણ મીઠું અને લીંબુને રસ નાખીને પીએ છે.
આપણે ચાને બદલે નીચે લખેલ પીણું પીવાનું શરૂ કરીએ તે . તબિયત સુધરે, પિષણ મળે અને ચા તેમ જ ખાંડના ખર્ચ માંથી , પણ બચીએ.
- ૨૧-૨૨ રૂપિયે કિલેના ભાવની ચા અને ૮ રૂપિયે કિલેના ભાવની ખાંડને બદલે ૬ રૂપિયે કિલોના ભાવને ચણ પેઈને રાતે. પલાળી મૂકે. સવારે તેને ઉકાળી લે. ચણ ચડી જાય એટલે પાણી ગાળી લઈને તેમાં હળદર-મીઠું નાખે. વધારે સ્વાદિષ્ટ કરવું હોય તે ગળ, કોકમ પણ નાખે. અને પછી પાણીને જીરા અને મેથીને વઘાર. આપે. તે પીવાથી ઘણું સ્વાદિષ્ટ લાગશે. શરીરમાં સ્કૂતિ આવશે.. થાક ઊતરી જશે. દિવસમાં ગમે ત્યારે પી શકાય. - ચણાને તેલમાં વધારીને ચટણી સાથે તેને નાસ્તામાં ઉપગ કરી શકાય. એનાથી બાળકનાં શરીરની વૃદ્ધિ થશે. ફેફસાં મજબૂત થશે. - પીપરમીટ અને ચોકલેટને બદલે ચણાની, કોપરાની કે તલની, ચીકીની ટેવ પાડે. એને પ્રચાર વધારો. એનાથી તંદુરસ્તી સુધરશે.. ગે નહિ થાય તે ડોકટરનાં દવાનાં બિલથી પણ બચાશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org