________________
૨૯૮ આપવાની ના પાડીને પાકિસ્તાન પાસે પરાજય સ્વીકારવાની મુસ્લિમ રાજ્ય આપણને ફરજ પાડે જ અને બન્ને દેશો સાથેનું યુદ્ધ એ માત્ર સમયને જ સવાલ છે. તેમને અનુકૂળ સમયે તેઓ આપણી ઉપર હુમલે કરવાના જ છે.
ડિઝલને આપણે અવિચારી વપરાશ આપણને મેઘવારી, ફુગાવે, અંધાધૂંધી અને આર્થિક દેવાળામાં ફેકી દેશે. .
પ્રજા સમજીને ડિઝલ તેમ જ પેટ્રેલને ઉપગ બંધ કરે એ એના જ શ્રેષ્ઠ હિતની વાત છે.
વૈજ્ઞાનિક પ્રગતિને નામે આરબ રાજ્યના તેલના કૂવામાં ડૂબી જવામાં કઈ જ વૈજ્ઞાનિક કે આર્થિક ડહાપણ નથી.
માણસ બાપના કૂવામાં પણ ડૂબી મરવા તૈયાર નથી થતે તે પછી સમગ્ર પ્રજાએ આરબના તેલના કૂવામાં શા માટે ડૂબવું જોઈએ?
ખાંડ ભારતમાં ખાંડ એક મોટો ગૃહ ઉદ્યોગ હતે. મેગલ સમયમાં બંગાળની ગૃહ ઉદ્યોગની ખાંડ મધ્ય એશિયાના દેશોમાં નિકાસ નથી.
અંગ્રેજો આવ્યા અને તેમણે બહારથી ખાંડ આયાત કરી આપણા ગૃહ ઉદ્યોગને ભાંગી નાખે. વૈષ્ણવ મંદિરમાં અને કુટુંબમાં આયાતી ખાંડ વાપરવાને નિષેધ હતું. તેઓ ઉત્તર પ્રદેશમાં બનતી ગૃહ ઉદ્યોગની ખાંડ વાપરતા. તે કાશીની ખાંડને નામે ઓળખાતી અને અમે વૈષ્ણવ હોવાથી હું નાનું હતું ત્યારે અમારા ઘરમાં કાશીની ખાંડ વપરાતી.
પછી સરકારે કાયદા દ્વારા ગૃહ ઉદ્યોગની ખાંડને ઉત્તર પ્રદેશની બહાર મોકલવા પર પ્રતિબંધ મૂક્યો ત્યારે લોકોને ફરજિયાત આયાતી ખાંડ અને ત્યાર પછી અહીં શરૂ થયેલી ખાંડની ફેકટરીઓની પશ્ચિમી શોષક અર્થશાસ્ત્રના ઢાંચામાં બનતી ખાંડ વાપરવી પડી.
છેક ૧૯૫૧ માં જ્યારે મુંબઈમાં મિલેની કચરાયુક્ત મેલી ખાંડ સરી એક રૂપિયે રતલ (૪૫૦ ગામ) મળતી અને ખાંડનું રેશનિંગ હતું ત્યારે મથુરામાં અને વ્રજભૂમિમાં મેં સફેદ દૂધ જેવી ગૃહ ઉદ્યોગની ખાંડ ૫૦ પૈસે શેર (૯૦૦ ગ્રામ) અને પીળા ફૂલ તરીકે ઓળખાતી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org