________________
૨૯૭ ૩,૩૦,૦૦૦ મોટર પમ્પ અને ૧૮૦૩ ડિઝલ એન્જિને સંપૂર્ણ બંધ કરી શકીએ.
એ બંધ કરવાથી કોઈ નુકસાન નથી પણ તેમના સ્થાને ૧૨ લાખ બળદો લાવીને ૬૦ લાખ ટન ખાતર મેળવી ૧૮ કરોડ રૂપિયા ફટિ. લાઈઝરના ખરચના ઉપરાંત જંતુનાશક દવાઓના ખર્ચના રૂપિયા બચાવી ખેત-ઉત્પાદનને ખર્ચ ખૂબ એ છે કરી શકીએ.
ટૂંકા ગાળાના અંતરમાં મુસાફરી અને માલની હેરફેર માટે ઘડા અને બળદનો ઉપયોગ કરી ટેકસી અને મોટર ખટારા ૧૦૦ માઈલથી વધુના અંતર માટે જ રાખી વધુ પેટ્રેલને બચાવ અને લાખે કુટુંબને રજી આપી શકીએ. એક મોટર ૨૦ ઘોડાગાડીવાળાને બેકાર બનાવી એક આરબ કુટુંબનું પેટ ભરે છે.
ચીન તે સંરક્ષણ-સાધને સિવાય પટેલ કે ડિઝલને ઉપયોગ કરતું જ નથી. તેને પ્રધાને પણ ઘેડા ઉપર કે સાઈકલ ઉપર પ્રવાસ
શ્રીમંત ઘોડાગાડી ફરીથી વસાવે શ્રીમતએ રાષ્ટ્રનું હિત ધ્યાનમાં લઈને મોટો કાઢી ઘડાગાડી ફરીથી વસાવવી જોઈએ અને પ્રજાએ આવા શ્રીમંતેને સન્માનવા જોઈએ. મુંબઈ જેવાં શહેરમાં કોઈ ને કોઈ નવું બહાનું કાઢીને અમુક રસ્તાઓ ઉપર ઘેડાગાડી લઈ જવાની મનાઈ ફરમાવાય છે. આવા ગેરવાજબી હુકમ સામે પ્રજાએ કેટમાં લડી લેવું જોઈએ. મટરગાડી અને ઘેડાગાડીના માલિકે સામે ભેદભાવ રાખવે એ ગેરકાનૂની છે.
ડિઝલના શેખેએ અમેરિકા અને ઇંગ્લેંડ જેવા દેશેના પણ હાંજા ગગડાવી નાખ્યા છે અને તેમને ત્યાં મોટી મંદીના શ્રીગણેશ મંડાઈ ચૂક્યા છે, જે અંતે યુદ્ધમાં પરિણમશે. - આપણે સમયસર ચેતી જઈને ડિઝલ સાથે સંબંધ કાપી નાખીએ, નહિ તે પાકિસ્તાન કે ચીન સાથેની લડાઈ વખતે આપણને ડીઝલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org