________________
ભારત
૫૦ વરસ અગાઉ
૬૧
યુ. એસ. એ.
કેનેડા
૨૯૪
દર સે। મનુષ્યએ પશુવસ્તી
અત્યારે
૪૩
આર્જેન્ટિના
આસ્ટ્રેલિયા
ઉરૂગ્વે
૭૯
૮૦
૩૨૩
૨૫૯
૫૦૦
આપણે આપણા ખારાકની અને અન્નનીતિ સાચી, આર્થિક અને વહેવારુ રીતે ઘડીએ તે શુદ્ધ ઘીની તમામ જરૂરિયાતને પહોંચી શકીએ અને તેલની જરૂરિયાતને નજીવી બનાવી શકીએ. આથિક દૃષ્ટિએ એ નીતિ બેકારીને અંત લાવે, બીમારીઓ ઉપર અકુશ રાખી. શકે અને દેશની અખો રૂપિયાની મૂડી અનુત્પાદક કામ*સી ઉદ્યોગમાં સલવાઇ જતી બચાવી શકીએ.
(આ સંખ્યા શકાસ્પદ અને વધારે પડતી છે)
Jain Education International
૫૫
૫૯
૨૩૪
૧૮૦
આંકડા અપ્રાપ્ય
પણ સવાલ એ છે કે એ કેમ મને સરકાર એ કરે તેમ નથી. કરવાની એની તાકાત પણ નથી. એ તે પ્રજાએ જ કરવું જોઇએ. તે માટે મોટા વેપારીએએ થોડા સમય પેાતાના નફાને બદલે સમગ્ર પ્રજાનું હિત લક્ષમાં રાખીને આગળ આવવું જોઈએ.
ખેડૂતાને ખરીફ પાક ઉગાડવા ત્રાત્સાહિત કરે તેઓ ખેડૂતે સાથે માટા પ્રમાણમાં ખરીફ અનાજની ખરીદીના કરારી ચામાસા અગાઉ કરી લે, તે જ ખેડૂતે શી'ગદાણાને બદલે ખરીફ અનાજ ઉગાડવા પ્રેત્સાહિત થશે. કોઇ શંકા કરે કે તેમ કરવાથી તેલની અછત વધી જાય. આવી શંકા અસ્થાને છે. કારણ કે ઘઉને બદલે ખરીફ્ અનાજ ખાવાથી તેલ, વનસ્પતિ અને શુદ્ધ ઘી—ત્રણેની માગ ઓછી થવાથી તેના ભાવ અંકુશમાં રહેશે. ખરીફ અનાજમાં બાજરી અને રાગી ઘઉં કરતાં વધુ પૈષ્ટિક છે. જુવાર અને મકાઈ ઘઉં જેટલાં જ ગુણવાળાં છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org