________________
૨૮૮ વિકલ્પ છે, આપણે આપણી અલગ ભજન મંડળીઓ ખૂબ જ મોટા પ્રમાણમાં ચાલુ કરવાને. હરેકૃષ્ણવાળા છેક અમેરિકાથી અહીં આવીને તે ચાલુ કરે અને આપણે જે નિષ્ક્રિય રહીએ તે આપણા માટે શરમજનક તે છે જ.
દહેજ, રેડિયે, ટી. વી., સિનેમાઓ, કામુકતા પ્રેરતાં નાટક, દારૂના અડ્ડા, જુગારની કલ, ફાઈવ સ્ટાર હોટેલ, કેમેરા ડાન્સ, પાઉંભાજીના સ્ટોલ–આ તમામ એકબીજાની એથે એકબીજાની સમાન્તર રેખામાં વધતા જાય છે એમ નથી લાગતું?
પરદેશી લશ્કરના હુમલા સામે આપણે આપણું લશ્કર ઊભું શખવું જ જોઈએ તેમ આ પરદેશી દૂષણના હુમલા સામે આપણે સંપૂર્ણ રીતે ળાઈ જઈએ તે પહેલાં આપણે આપણા કાર્યક્રમથી તેને મક્કમ પ્રતિકાર કરે જ જોઈએ.
આ પ્રતિકાર કરવા હજારે યુવાને આજે થનગનતા હશે. તે માટે મને જરાય શંકા નથી. તેમને માત્ર જોઈએ છે. કાર્યક્રમ, માર્ગદર્શન અને શ્રીમંતને સાથ.
ગુજરાત નવનિર્માણનું આંદોલન સવેળાનું અને આવકારદાયક હતું. પરંતુ તે નિષ્ફળ ગયું. કારણ કે તેમની પાસે કોઈ ધ્યેય કે કાર્યક્રમને અભાવ હતે. હતું માત્ર સમૂળી ક્રાન્તિનું સૂત્ર, જેની વ્યાખ્યા ન હતી. નક્કર અને વહેવાર કાર્યક્રમ અને ધ્યેય વિના કઈ ફાતિ સફળ થઈ શકે નહિ. એ માત્ર અંધાધૂંધી અને વધુ ખરાબ પરિસ્થિતિમાં જ પરિણમે. રશિયા અને ચીન તેમ જ બીજા દેશમાં થયેલી લહિયાળ ક્રાન્તિએનાં પરિણામે આપણી નજર સામે છે.
લહિયાળ ક્રાન્તિ એ કોઈ સારી ચીજ નથી, વખાણવા જેવી. નથી અને આવકારવા ગ્ય નથી. આપણે આપણી સંસ્કૃતિ અને ધર્મનાં મૂળ ફરીથી સુદઢ કરીએ, આપણા સમાજજીવનને આપણી સંસ્કૃતિના ઢાંચામાં પાછું વાળીએ તે એનાથી બીજી બેટી કઈ કાતિ હોઈ શકે?
અને આ કાતિની શરૂઆત આપણી દષ્ટિ બદલીને ઉપયોગી પશુઓને વધુ ને વધુ સંખ્યામાં બચાવી લઈને, ગૃહ અને ગ્રામ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org