________________
ર૭૭ ડેરી શહેરમાં હોય ગૃહ ઉદ્યોગ અને ગ્રામ્ય ઉદ્યોગે ગામડાંમાં હોય. જે ગાય ગ્રામ્ય ઉદ્યોગ અને ગૃડ ઉદ્યોગની જીવાદેરી હોય તે તેનું સ્થાન ગામડામાં હોવું જોઈએ. તેને બદલે ગાયને શહેરની ડેરીઓમાં જ ધકેલી દેવામાં આવી પરિણામે ગાંધીજીની હયાતીમાં જ ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગે નામશેષ થઈ ગયા. જે લેક ખાદી પહેરવાના અને ગ્રામ્ય ઉદ્યોગને માલ વાપરવાના વ્રતધારી હતા તેમનું જ નિર્દય શેષણ કરવામાં ખાદી ઉદ્યોગે સાધન બની ગયાં.
ગ્રામ્ય ઉદ્યોગોને પ્રોત્સાહન આપે પ્રજાને જે એમ લાગતું હોય કે પશુઓને યાતનામય કતલમાંથી બચાવીને પુણ્ય બાંધવું છે, ભાવિ પ્રજાનાં સુખશાંતિ અને સમૃદ્ધિને પાયે નાખે છે, આપણું સ્વાથ્ય સુધારીને ફાર્મસીઓ દ્વારા થતા શેષણમાંથી બચી જઈને તેમને ચરણે ધરાતે પૈસે શુભ કાર્યોમાં કે જીવનની વધુ સગવડો મેળવવામાં કે ભાવિ પેઢીના ઉત્કર્ષ માટે વાપર છે તે તેમણે આજથી ગૃહ ઉદ્યોગ અને ગ્રામ્ય ઉદ્યોગને જ માલ વાપરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ. અને એ માલ મળી શકે, સસ્તે અને સારે મળી શકે, એ માટેનું આયોજન કરવું જોઈએ.
જે ઈંડા, માછલી, માંસ વગેરેનાં બજાર અને વપરાશનું શૂન્યમાંથી સર્જન થઈ શકે છે, મોટાં યાંત્રિક કારખાનાઓનું અને તેના ગમે તેવા માલનાં બજારોનું સર્જન થઈ શકે છે તે પછી ગૂડ અને ગ્રામ્ય ઉદ્યોગને મૃતઃપ્રાય અવસ્થામાંથી પગભર કરવા એ કાંઈ બહુ મોટી વાત નથી. એમને સજીવન કરે અથવા નાશ પામે એ પડકાર આપણી સામે આવી પડ્યો છે. . અને આપણી જીવનજરૂરિયાતની ચીજોમાં પગભર થવાની જે જે
જનાઓ ઉપર આવી ગઈ તેમાં જ બેકારીને ઉકેલ પણ આવતે જ ગર્યો છે. અત્યારે ચાર કરોડ બેકારે પ્રજાનાં શાંતિ અને સલામતી સામે ભય ઊભું કરી રહ્યા છે. ઉપર લખી જનાઓમાં એ ચાર કરોડ બેકારે કામે લાગી શકે છે. તેનાથીયે વધુ માનવીઓને રોજી આપવાની એ બને ક્ષેત્રમાં ક્ષમતા છે.
કે, સરd
મચજન કરવું
માછલી, માંસ
માંથી સી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org