________________
૨૪૩
ખાદીને ગૂંગળાવી દેવાના ઉદ્દેશવાળા હતા એમ માન્યા સિવાય છૂટકો નથી.
ખાદીને પુનર્જીવન આપવું એટલે બજારમાંથી દેશી-વિદેશી મિલના કાપડને હઠાવીને તેને સ્થાને ફરીથી ખાદી લાવવી
એને અર્થ એ કે ખાદી અને મિલ વચ્ચે ફરીથી તીવ્ર હરીફાઈ થવી જ જોઈએ. ભાવની તને ગુણવત્તાની, વિવિધતાની અને સૌંદર્યનીએમ દરેક ક્ષેત્રે એ હરીફાઈ અનિવાર્ય હતી. આજે પણ ખાદીએ જીવવું હોય તે એ હરીફાઈ અનિવાર્ય છે.
પરંતુ (૧) સહુ પ્રથમ નિયમ એ ઘડયે કે ખાદીના ભાવ મિલના કાપડ કરતાં દોઢથી બમણ હોવા જોઈએ. (મુંબઈ ઉપનગર ગ્રામોદ્યોગ સંઘની વાર્ષિક બેઠકમાં તેને પ્રમુખ શ્રી પુરુષોત્તમ કાનજીના પ્રવચનમાં તેમણે આ ખુલાસો કર્યો છે.)
એક તે દોઢ વરસ પછી પુનર્જીવન પામતી ખાદી દેખાવમાં ખૂબ ખરાબ હતી અને તેના ભાવ દેઢાથી બમણું રાખવા, તેને અર્થ એ થયે કે ગાંધીજીની પ્રેરણાથી જ લેકોએ જીવનભર ખાદી પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી તેમના પૂરતું જ ખાદીના ક્ષેત્રને સીમિત રાખવું. અને ઊંચા ભાવ દ્વારા તેમનું શેષણ કરવું. ખાદીની શરૂઆત જ શિક્ષણ અને તેના વિકાસને અતિ મર્યાદિત રાખનારા નિયમે વડે થઈ. - (૨) ખાદીની જાત બરછટ અને જાડી હતી. તેનું ઉત્પાદન ગામડાઓમાં વધુ અનુકૂળ હતું. ગામડાંના માણસે જાડું કાપડ વધુ પસંદ કરતા. વસ્તી પણ શહેર કરતાં ગ્રામ-પ્રદેશમાં વધારે હોય છે. એટલે ખાદીના વેચાણને ગામડાઓમાં ફેલાવો કરે જોઈએ ઉપરાંત ખાદીનું ઉત્પાદન ગામડાંમાં થાય એટલે તેની હેરફેરને ખરચ બચી જાય અને એટલા પ્રમાણમાં તે મિલ સામે ટક્કર ઝીલી શકે. પરંતુ મિલ સાથે હરીફાઈ ન કરવી એ તે પ્રથમથી જ નિર્ણય કરાય હતે.
એટલે દરેક રીતે એ હરીફાઈ ટાળવાનાં જ પગલાં લઈને ખાદી ફિલાવાની શક્યતા જ રૂંધી નાખી.
(૩) ખાદીના વેચાણને વિવિધ નિયમે વડે રૂંધી નાખ્યું. એક તે એ બહુ મોટાં શહેરો પૂરતું જ મર્યાદિત રાખ્યું. મુંબઈ જેવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org