________________
૨૨૧
ખાદી અને બીજા ગ્રામઉદ્યોગે તૂટવાથી બેકારી વધી હતી, એટલે તેમને મજૂરીના બદલામાં અનાજ મળતું તે બંધ થયું. યાંત્રિક અર્થવ્યવસ્થામાં અનાજને બદલે પૈસા મળવા લાગ્યા. એટલે એક તરફથી સ્થાનિક વપરાશકારોની, અને બીજી તરફથી નિકાસકારોની ખરીદીથી અને તેની સામે ઉત્પાદન સ્થગિત થઈ જવાથી અનાજના ભાવ વધતા ચાલ્યા.
દેશમાં ખાદીનું અર્થશાસ્ત્ર હતું ત્યારે અકબરના સમયમાં દૂધ એક રૂપિયામાં ૮૯ પાઉંડ એટલે ૪૦ લિટરથી ડું વધારે મળતું (આજના અહી પિસે લિટર) અને શુદ્ધ ઘી એક રૂપિયામાં ૨૧ પાઉંડ. એટલે ૯ કિલે (આશરે દશ વૈશે કિલ) મળતું. અબુલફઝલ કૃત આઈને અકબરી)
છેક ૧લ્મી સદી સુધી એક રૂપિયામાં ૪૪ કિલે ચેખા મળતાબીજું અનાજ તે એનાથી પણ ઘણું સસ્તું હતું. એક માણસ એક દિવસમાં ૧૫ રતલ (આશરે ૮૮ કિલે), અનાજ કાપી શકતે અને તેના બદલામાં તેને જે તે છૂટક મજુર હોય તે ૬ ટકા એટલે આશરે સવાપાંચ કિલે અને જે ખેતરના માલિકને નેકર હેય તે ૭૬ ટકા એટલે કે આશરે છ કિલે બસે ગ્રામ અનાજ રેજના કામ માટે મળતું.
(મૅન્ટગોમરી માર્ટિન કૃત પૂર્વ હિંદને ઇતિહાસ ભાગ ૧, પાન. ૫૪૧). - અનાજ એ ચલણી નાણું હતું. કામના બદલામાં ખેડૂતે તેની વહેંચણી નીચે મુજબ કરતા. વરસ આખું ગામના કારીગરોએ તેનું કામ કર્યું હોય તેને બદલામાં તેઓ તેમને નીચે મુજબ અનાજ આપતા. - જ્યારે પાક તૈયાર થાય ત્યારે ખળાવાડમાં બધું અનાજ લાવવામાં આવે અને દર ૪૮૦૦ પાઉંડ (આજનું આશરે ૨૧૬૦ કિલે) દીઠ ગામના કારીગરોને, સાધુઓને અને વિદ્વાનેને નીચે મુજબ વહેંચી. આપતાઃ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org