________________
૨૧૧ ટકા જકાત લેવાતી, જ્યારે ભારતને માલ ઇંગ્લેન્ડના કિનારે ઊતરે તેના ઉપર ૭૦ થી ૪૦૦ ટકા સુધી જકાત નાખવામાં આવી.
અહીં તમામ બંદરોના માલની આયાત-નિકાસની વિગત જણાવવાનું શકય નથી. પણ એકલા કલકત્તા બંદરના આંકડા ઉપરથી તમામ બંદરેએ શી સ્થિતિ થઈ હતી તેને ખ્યાલ વાચક કરી શકશે.
ઈ. સ. ૧૮૦૧ થી ૧૮૦૪ સુધીનાં ચાર વરસમાં કલકત્તા બંદરે સરેરાશ ૧૧૦૦૦ ગાંસડી કાપડ નિકાસ થતું. નીચે જણાવ્યા પ્રમાણે તે નિકાસમાં ઝડપી ઘટાડો આવ્યે.
કાપડની નિકાસ (ગાંસડી) વરસ અમેરિકામાં ડેન્માર્કમાં પેટેગલ અરબ ઈશની
રાજ્ય અખાતમાં ૧૮૦૧ ૧૩૬૩૩ ૧૮૦૦ ૮૭૧૪ ૪૦૦૦ ૭૦૦૦ ૧૮૨૯ ૨૫૮ ૧૫૦ ૧૦૦૦ ૨૦૦૦ ૨૦૦૦ - ૧૮૦૧ ની સાલમાં કુલ ૩૫૧૪૭ ગાંસડીની નિકાસ થઈ હતી તે * માત્ર ૨૯ વરસમાં ૮૭ ટકા ઘટીને ૫૪૦૮ ગાંસડી થઈ.
આ તુટેલી નિકાસ સામે કલકત્તાના બંદરે બ્રિટિશ માલની ‘આયાત નીચે મુજબ થઈઃ વરસ લાબા પનાનું કાપડ વરસ સૂતર રતલમાં દેરા રતલમાં ૧૮૧૩ ૩૩૮૧ ગાંસડી ૧૮૨૭ ૮૨૭૩૮ ૪૩૨૮૭૮ ૧૮૨૧ ૭૫૯૦
૧૮૨૮ ૧૪૯૦૭૬ ૬૪ર૩૦૬ ૧૮૨૯ ૧૧૮૩૮ કે ૧૮૨૯ ૯૮૧૫૪ ૩૯૮૯૪૦
કુલ ૩ર૯૬૮ ૧૪૭૪૧૧૪ ૧૮૧૩થી ૧૮૨૯ સુધીમાં ૧૭ વરસમાં કુલ ૧૧૪૩૪૧ ગાંસડી
આવી.
(Evidence taken before Common's Committee 1832 Vol. II Appendix 33)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org