________________
૨૦૮
અને વિરોધ પક્ષની બુદ્ધિની બલિહારી કહો તે બલિહારી, અને પાગલપણું કહે તે પાગલપણું છે.
જે બાઈએ મહિને ચાર રૂપિયા કમાઈને ત્રણ રૂપિયા બચાવી શકે તેમને તે ગરીબીને અનુભવ પણ કયાંથી હોય? વળી એ ચાર રૂપિયા તે તેમની પૂરક આવક હતી. કુટુંબના ગુજરાન માટે તે કુટુંબને પુરુષ વર્ગ ખેતી, ગોપાલન, કે વણાટકામમાંથી અલગ. કમાણ કરતે.
ફેસ વૅટસન લખે છે કે, “યુરોપની મિલના ઊંચામાં ઊંચી જાતના સૂતર કરતાં ભારતની મલમલનું સૂતર વધુ સારું હેય છે. યુરોપની મલમલ એકાદ-બે વખત ધબીને છેવા આપે તે તે ફાટી. જાય છે. જયારે ભારતની મલમલ જેમ વધારે ધોવાય તેમ વધુ મજ બૂત અને વધુ સફેદ બને છે.”
આમ ભારતનું કાપડ યુરોપની મિલેનાં કાપડ કરતાં કિંમતમાં તે. સતું હતું, પણ વપરાશમાં વધુ લાંબે વખત ચાલવાથી તે અનેકગણું વધુ સસ્તુ બની જતું. દા. ત., યુરોપની ચાર અને વારના ભાવની મલમલ સામે ભારતની મલમલ બે આને વાર હોય તે યુરેપનું કાપડ બમણું મેંઘું થયું. પણ યુરોપની મિલનું કાપડ ત્રણ મહિનામાં ફાટી જાય અને ભારતનું કાપડ બાર મહિના ચાલે તે યુરેપનું કાપડ આઠ ગણું મેંઘું થઈ જાય.
આ સ્થિતિમાં તેઓ આપણી સામે હરીફાઈમાં કઈ રીતે ટકી શકે? આજે લેકો એમ માને છે કે આપણે કાપડઈદ્યોગ યુરોપની મિલે સામે ટકી શક્યો નહિ; તે એ માન્યતા નિરાધાર છે. ખરી હકીકત એ છે કે મિલે હાથસાળ અને રેટિયા સામે હરીફાઈમાં ટકી શકવા અસમર્થ હતી.
મિલે જેમ બારીક કાપડના સૂતર ઉપર ચરબીની આર ચડાવે છે, તેમ આપણા વણકરે ચડાવતા નહિ. તેઓ ચાખા શેકી તેની કાંઇ કરીને તેની આર ચડાવતા. વણાટ અને કંતાઈની તમામ વૈજ્ઞાનિક છતાં નિર્દોષ કળા તેઓ જાણતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org