________________
૧૮૬
લોકોનું ટોળું ધીમે ધીમે મેટુ' થતું જાય છે. ત્યાં તે ડૉકટરની મેટર આવી. લાકોએ માગ આપ્યા. ડૉક્ટરે ગાયને તપાસી માથું ધુણાવ્યુ બધાના મનમાં ધ્રાસકો પડયો. ડૉક્ટરે કહ્યું : “ શેઠ, ગાય અચે એમ. નથી. આ હાલતમાં કાંઈ થઈ શકે નહિ.” અને ફીના બસો રૂપિયા લઈને ચાલતી પકડી.
શેઠાણીની આંખમાંથી આંસુ ચાલ્યાં જાય છે. ત્યાં તે ટોળુ સળવળ્યું અને વચ્ચેથી જગા કરતા પૂરા છ ફૂટની ઊંચાઈના હાલ જેવી પહેાળી છાતીવાળા, ચમકતી આંખા અને મૂછેાના વૈશિયાવાળા મહેસાણા પંથકના રખારી મશરૂ હાથમાં કડિયાળી ડાંગ લઈને શું છે. તે જોવા આગળ આવ્યા.
"
શું જોવા બધા ભેગા થ્યા છે,' એવા એના બુલંદ સૂરથી અને આગળ આવતાં જ તરફતી ગાયને જોઈ તેના મેઢામાંથી અરેરાટી. નીકળી ગઈ. તેના અવાજથી સહુનું ધ્યાન તેના તરફ ખેં'ચાયું. ટોળા માંથી કેટલાક તેને ઓળખતા હતા. કોઈએ અવાજ કર્યાં, આ તે ભગવાને ધા સાંભળી લાગે છે. આ મશરૂ આવી પહોંચ્યા. જરૂર ગાયની આવરદા લાંખી છે.
#
કાઈએ શેઠને સલાહ આપી : “શેઠ, આ મશરૂને કહેા, કદાચ. એ કાંઈ ઉપાય બતાવશે. જમરા જાણકાર છે.” શેઠ ખિન્ન હતા. આવા ડૉકટર, કાંઈ ન કરી શકે ત્યાં આ મારી શું કરશે ? પણ ડૂબતા માણુસ તણુખલાને પકડે તેમ તેણે મશરૂને કાંઈ ઉપાય ખતાવવા આજીજી કરી. મશરૂં આગળ આવ્યા. મારીકાઇથી ગાયને તપાસી અને. કહ્યું : “શેઠ કાં ગાય અચે, કાં વાછરડી બચે. બેઉ બચે એમ નથી. તમે કહેા તેને ખચાવું.”
શેઠ કહે : “ ભાઈ, ગાયને મચાવે. ગાય હશે તે વાછડી તા. ખીજી પણ આવશે.
او
મશરૂએ ગરમ પાણી અને સાબુથી ઘસી ઘસીને બંને હાથ કોણી સુધી ધાયા. પછી બંને હાથે કોણી સુધી દિવેલ ચોપડયું'. બધા આતુરતાથી જોઈ રહ્યા હતા. મશરૂએ આકાશ સામે હાથ જોડી કહ્યું :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org